PMની બે સભા-રોડ શો, માડી ગરબો મુકેશ દોશીના પ્રમુખપદના યાદગાર સંભારણા

  10 હજાર નમો એપ ડાઉનલોડ કરાવી, પાંચ લાખથી વધુ પ્રાથમિક સભ્યો બનાવ્યા લોકસભાના ઉમેદવાર રૂપાલાનો જંગી બહુમતીથી વિજય, દરેક વોર્ડના કાર્યકરો સાથે સીધો સંવાદ…

View More PMની બે સભા-રોડ શો, માડી ગરબો મુકેશ દોશીના પ્રમુખપદના યાદગાર સંભારણા

પેડક રોડ પર કૃત્રિમ બીજદાન કેન્દ્રમાં તસ્કરો ત્રાટકયા : 1.33 લાખના 15 ક્ધટેનરની ચોરી

પશુ નિયામકે પોલીસમાં ફરિયાદ નોંધાવી : દિવાલમાં બાકોરું પાડી ચોરીને અંજામ આપ્યો શહેરના પેડક રોડ પર આવેલા વિભાગીય કુત્રિમ બીજદાન કેન્દ્રમાંથી રૂૂ.1.13 લાખના 15 ક્ધટેનરની…

View More પેડક રોડ પર કૃત્રિમ બીજદાન કેન્દ્રમાં તસ્કરો ત્રાટકયા : 1.33 લાખના 15 ક્ધટેનરની ચોરી

શિવશક્તિ કોલોનીમાં ઉમંગ ભૂત કયાં છે? તેને મારી નાખવો છે કહી બે મિત્રો પર હુમલો

ત્રણ શખ્સોએ ઓફિસમાં ઘુસી બન્ને યુવાનને માર માર્યો, ગુનો નોંધાયો રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોનીમાં ઓફીસમાં બેઠેલા બે મિત્રોને ત્રણ શખ્સોએ ધમકાવી ઉમંગ ભુત…

View More શિવશક્તિ કોલોનીમાં ઉમંગ ભૂત કયાં છે? તેને મારી નાખવો છે કહી બે મિત્રો પર હુમલો

કોઠારિયા સોલવન્ટના ગેરેજ સંચાલકને માર મારી ચાર શખ્સો બાઇક પડાવી ગયા

મહિલાનું સ્કૂટર રીપેરિંગ કરવા આપ્યું હોય, રિપેરિંગ બરાબર નથી કર્યુ કહી હુમલો કર્યો : બે પોલીસમેન પર આક્ષેપ શહેરનાં કોઠારીયા સોલવન્ટમા ગેરેજ ચલાવતા યુવાનને મહીલા…

View More કોઠારિયા સોલવન્ટના ગેરેજ સંચાલકને માર મારી ચાર શખ્સો બાઇક પડાવી ગયા

કોર્પોરેશન તંત્રની લાપરવાહીથી વધુ એક યુવાને જીવ ગુમાવ્યો

મવડી બાપા-સીતારામ ચોકમાં સર્કલ-દબાણ બાબતે અરજીમાં બે મહિના સુધી કાર્યવાહી ન થઇ, સોમવારે ડમ્પરચાલકે સ્કૂટર સવારને કચડી નાખ્યો, આ પાપ કોના શિરે ? તંત્રની બેદરકારીથી…

View More કોર્પોરેશન તંત્રની લાપરવાહીથી વધુ એક યુવાને જીવ ગુમાવ્યો

ભાઇની પ્રેમિકા વિશે એલફેલ બોલવાની ના પાડતા યુવાન ઉપર લાકડાથી હુમલો

  શહેરની ભાગોળે નવાગામમા આવેલા દિવેલીયાપરામાં ભાઇની પ્રેમિકા વિશે એલફેલ બોલવાની ના પાડતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ લાકડાના પાટીયા વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ…

View More ભાઇની પ્રેમિકા વિશે એલફેલ બોલવાની ના પાડતા યુવાન ઉપર લાકડાથી હુમલો

પુનિતનગર આવાસ કવાર્ટરમાં પરિણીતાનું તાવની બીમારીથી મોત

  શહેરમાં પુનિતનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી પરણીતાનું તાવ-શરદીની બીમારીથી મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે…

View More પુનિતનગર આવાસ કવાર્ટરમાં પરિણીતાનું તાવની બીમારીથી મોત

ધુળેટી પૂર્વે બૂટલેગરોને ‘કલર’ બતાવતી પોલીસ, 31 ની ધરપકડ

કુલ 340 બોટલ દારૂ-બિયરનો જથ્થો મળ્યો : એક સગીર ઝડપાયો : પાંચ લાખથી વધુનો મુદ્ામાલ જપ્ત દેશી દારૂના ધંધામાં 10 મહિલાઓ પણ પકડાઇ : ત્રણ…

View More ધુળેટી પૂર્વે બૂટલેગરોને ‘કલર’ બતાવતી પોલીસ, 31 ની ધરપકડ

ધારેશ્ર્વર સોસાયટીની પરિણીતાને બીજા લગ્ન પણ ન ફળ્યા; પતિનો ત્રાસ, ભાભી સાથે અફેર

શહેરનાં ઢેબર રોડ પર ધારેશ્ર્વર સોસાયટીમા રહેતી પરણીતાને પતિ અને જેઠ – જેઠાણીનાં ત્રાસથી કંટાળી ફીનાઇલની ગોળી પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સિવીલ હોસ્પીટલે…

View More ધારેશ્ર્વર સોસાયટીની પરિણીતાને બીજા લગ્ન પણ ન ફળ્યા; પતિનો ત્રાસ, ભાભી સાથે અફેર