રાજકોટ ચેમ્બરને હવે રજિસ્ટ્રેશન માટે ગ્રેટર ચેમ્બરની મંજૂરી લેવી પડશે

વેપારીઓનાં હિતને લઇ લડવાનો દાવો કરતી રાજકોટની બે મહાજન સંસ્થાઓની આંતરિક લડાઇ સપાટી પર આવી છે અને રાજકોટ ેચેમ્બરને નોંધણી માટે કલીન ચીટ મળી હોવાનો…

View More રાજકોટ ચેમ્બરને હવે રજિસ્ટ્રેશન માટે ગ્રેટર ચેમ્બરની મંજૂરી લેવી પડશે

બસપોર્ટમાં બેસવા-પાણીના ધાંધિયાથી મુસાફરો હેરાન

રાજકોટ એસ.ટી બસ પોર્ટ ડેપો મેનેજરની ઘોર બેદરકારીને કારણે સતત વિવાદોમાં રહે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટના પાણીના પરબો પૈકી પ્લેટફોર્મ નંબર 22 પર નું…

View More બસપોર્ટમાં બેસવા-પાણીના ધાંધિયાથી મુસાફરો હેરાન

બોગસ હથિયાર પરવાનાનું રાજકોટ કનેક્શન, કારખાનેદારની ધરપકડ

નાગાલેન્ડથી હથિયાર પરવાનો મેળવનાર કારખાનેદાર પાસેથી પિસ્તોલ કબજે કરતી ક્રાઇમ બ્રાંચ ગુજરાતમા અન્ય રાજયોમાથી હથીયાર પરવાના મેળવવાનાં રાજય વ્યાપી કૌભાંડનાં છેડા રાજકોટ સુધી પહોંચ્યા છે.…

View More બોગસ હથિયાર પરવાનાનું રાજકોટ કનેક્શન, કારખાનેદારની ધરપકડ

મોબાઇલ રીચાર્જ કરાવવા જતા યુવાનનું બાઇક સ્લીપ થતાં મોત

કુવાડવાના ગુંદા ગામ નજીક બનાવ: તરઘડિયાના પરપ્રાંતિય યુવાનને કાળ ભેટ્યો શહેરની ભાગોળે કુવાડવા નજીક ગુંદા ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતા મોબાઇલ રીચાર્જ કરાવવા જતા…

View More મોબાઇલ રીચાર્જ કરાવવા જતા યુવાનનું બાઇક સ્લીપ થતાં મોત

સોમનાથ-નડાબેટ માટે ટૂર પેકેઝ સાથે દોડશે એસી વોલ્વો

આરામદાયક સુવિધા નાગરિકોને આપવા સરકારનો નિર્ણય, વડનગર-મોઢેરાનો પણ સામાવેશ રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે સતત વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે.…

View More સોમનાથ-નડાબેટ માટે ટૂર પેકેઝ સાથે દોડશે એસી વોલ્વો

કારખાનેદારને છરી બતાવી 2.62 લાખની લૂંટ ચલાવનારને પકડવા પોલીસની ટીમો બનાવી

રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં ગઈકાલે ધોળા દિવસે એક્ટિવા પર આવેલા શખ્સે કારખાનેદારને છરી બતાવી રૂૂા. 2.62 લાખની લૂંટ ચલાવી હતી. વધુ વિગતો મુજબ,મવડીના 80 ફૂટ રોડ…

View More કારખાનેદારને છરી બતાવી 2.62 લાખની લૂંટ ચલાવનારને પકડવા પોલીસની ટીમો બનાવી

સગાઇ તોડવાની વાત કરતા ભાઇએ બહેનના મંગેતરને ફોન કરી મારી નાખવાની ધમકી આપી

શહેરનાં રેલનગરનાં મહારાણા પ્રતાપ ટાઉનશીપમા રહેતા યુવાનને તેની મંગેતરનાં ભાઇએ સગાઇ તોડવા મામલે ફોન કરી ધમકી આપતા પ્રનગર પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે…

View More સગાઇ તોડવાની વાત કરતા ભાઇએ બહેનના મંગેતરને ફોન કરી મારી નાખવાની ધમકી આપી

લોકોના દુ:ખ દર્દ દૂર કરવાના નામે લૂંટતી ભૂઇનો ભાંડો ફૂટયો

  ઘર કંકાસ દૂર કરાવવાના બહાને સાસરિયાઓએ ત્રણ ભૂવા અને એક ભૂઇમાં બોલાવી હતી, પરિણીતાને એક ભૂવા સાથે સ્નાન પણ કરાવ્યું ! ઠગ મહિલા દુ:ખ…

View More લોકોના દુ:ખ દર્દ દૂર કરવાના નામે લૂંટતી ભૂઇનો ભાંડો ફૂટયો

સિટી બસના આતંક સામે જનાક્રોશ ફાટયો

  ઈન્દિરા સર્કલે અઢી કલાક સુધી ઉશ્કેરાયેલા ટોળાનો આક્રોશ ધગ ધગ્યો, પોલીસને પણ ઝપટે લઇ લીધી, ડ્રાઇવરને માંડ બચાવ્યો “સિટી બસના ડ્રાઈવર-કંડકટર સપ્લાયનો કોન્ટ્રાકટ ભાજપના…

View More સિટી બસના આતંક સામે જનાક્રોશ ફાટયો

ટ્રાફિક સિગ્નલ ખુલ્યુ ને જમની જેમ સિટી બસ ત્રાટકી, વાહનોને કચડતી સો ફૂટ દોડી અલ્ટો સાથે અથડાઇ

  ઇન્દિરા સર્કલ પાસે સર્જાયેલ ભયાનક અકસ્માતના કંપારી છોડાવી દયે તેવા 10 સેક્ધડના CCTV ફુટેજ સામે આવ્યા પાંચ ટુ વ્હિલર અને બે રિક્ષાને ઉલાળી આગળ…

View More ટ્રાફિક સિગ્નલ ખુલ્યુ ને જમની જેમ સિટી બસ ત્રાટકી, વાહનોને કચડતી સો ફૂટ દોડી અલ્ટો સાથે અથડાઇ