સારવારમાંથી રજા અપાતા ડ્રાઇવરની ધરપકડ, પુછપરછમાં ફરતું ફરતું બયાન: નોકરીના 14 કલાકને કારણે ધ્યાન ભંગ થતા એકસેલેટર ઉપર પગ દબાઇ ગયાનું અનુમાન :…
View More 4 નિર્દોષનો ભોગ લેનાર ડ્રાઇવરે કહ્યું, બ્રેક નહીં લાગતાં અકસ્માત સર્જાયો !કેન્દ્રની 11 યોજનાઓ લાગુ કરવામાં રાજકોટ જિલ્લો દેશભરમાં પ્રથમ
પ્રધાનમંત્રીના હસ્તે કલેકટર પ્રભવ જોષીને એવોર્ડ અર્પણ કરાયો, આરોગ્ય-પાણી પુરવઠા- આવાસ- ઉર્જા સહિતના ક્ષેત્રે રાજકોટ અગે્રેસર કેન્દ્ર સરકારની વિવિધ 11 જેટલી મહત્ત્વપૂર્ણ યોજનાઓના સફળ અમલીકરણમાં…
View More કેન્દ્રની 11 યોજનાઓ લાગુ કરવામાં રાજકોટ જિલ્લો દેશભરમાં પ્રથમઆંબેડકરનગરમાં નશેડી પતિ છૂટાછેડા નહીં આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
ગઢિયાનગરમાં વૃદ્ધાએ બીમારીથી કંટાળી એસિડ પીધું શહેરમાં 80 ફૂટ રોડ ઉપર આવેલા આંબેડકર નગરમાં રહેતા પ્રૌઢાએ નસેડી પતિના ત્રાસથી છુટાછેડાની માંગણી કરી હતી. પરંતુ નશેરી…
View More આંબેડકરનગરમાં નશેડી પતિ છૂટાછેડા નહીં આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસરિસામણે બેઠેલી ભાભીના સમાધાનમાં ગયેલી નણંદ ઉપર હુમલો થતાં એસિડ-ફિનાઇલ પીધું
શહેરમા જામનગર રોડ વાલ્મીકી વાડીમા રહેતી રીક્ષા ચાલક યુવતી રીસામણે બેઠેલી ભાભીનાં સમાધાન માટે ગઇ હતી ત્યારે ભાભી સહીતનાએ ઝઘડો કરી માર માર્યો હતો.…
View More રિસામણે બેઠેલી ભાભીના સમાધાનમાં ગયેલી નણંદ ઉપર હુમલો થતાં એસિડ-ફિનાઇલ પીધુંહડાળા અને અમરગઢ ભીચરીમાં બે પરિણીતાના ગૃહક્લેશથી આપઘાતના પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા હડાળા અને અમરગઢ ભીચરી ગામે રહેતી બે પરણીતાએ ગૃહ કલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. આરધાતનો પ્રયાસ કરનાર બન્ને પરણીતાને સારવાર…
View More હડાળા અને અમરગઢ ભીચરીમાં બે પરિણીતાના ગૃહક્લેશથી આપઘાતના પ્રયાસઓનલાઇન જુગારને રવાડે ચડાવતા બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ગુનો
બંન્નેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગેમિંગને પ્રમોશન કરતી લીંક મૂકી હતી ઓનલાઇન જુગારને પ્રોત્સાહન આપવું ગુનો છે, ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં સાયબર ક્રાઇમની કાર્યવાહી…
View More ઓનલાઇન જુગારને રવાડે ચડાવતા બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ગુનોરાજકોટની યુવતી ઉપર અમદાવાદના શખ્સે દુષ્કર્મ આચરી બ્લેકમેઇલિંગથી 20 લાખ પડાવ્યા
પ્રેમ જાળમાં ફસાવી પરિણીત શખ્સે પત્નીને છૂટાછેડા માટે મદદ કરવાનું કહી પાંચ લાખ લીધા બાદ નગ્ન વીડિયો ઉતારી વધુ 15 લાખ પડાવી લીધા રાજકોટમાં રહેતી…
View More રાજકોટની યુવતી ઉપર અમદાવાદના શખ્સે દુષ્કર્મ આચરી બ્લેકમેઇલિંગથી 20 લાખ પડાવ્યા600થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ, 3નાં મોત
અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં થયેલા કાંડનો ભાંડો ફોડતાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ક્લિનિક રિસર્ચ સમિતિ જ બની નથી તો MOU કેવી રીતે થઇ ગયા? સિંગલ એકાઉન્ટમાં…
View More 600થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ, 3નાં મોતહાર્ટએટેકનો ઉપાડો: મહિલા સહિત વધુ બે લોકોનાં મોત
પોપટપરાના આધેડ અને રેલનગરની મહિલાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેક ઉપાડો લીધો હોય તેમ…
View More હાર્ટએટેકનો ઉપાડો: મહિલા સહિત વધુ બે લોકોનાં મોતયુનિ. રોડ પર ખાણી-પીણીના દબાણો સામે રોષ
સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટના રહિશોની મેયરને ઉગ્ર રજૂઆત યુનિવર્સિટી રોડ ઉપર સીટીબસ અકસ્માત બાદ રોડ ઉપરના દબાણો મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.…
View More યુનિ. રોડ પર ખાણી-પીણીના દબાણો સામે રોષ