ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે શનિવારે ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ…
View More એકપણ ગોળી નહીં છોડાય, સૈનિકોની સંખ્યા ઘટાડવામાં આવશે: ભારત-પાક. વચ્ચે સંમતીઓપરેશન સિંદૂરની યશોગાથા ગાવા ભાજપની આજથી 10 દી’ ત્રિરંગા યાત્રા
દેશ વ્યાપી યાત્રામાં મોદીના સંકલ્પ અને ભારતીય સેનાની બહાદુરી બતાવવામાં આવશે સોમવારે રાત્રે રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર પર સ્પષ્ટ અને મજબૂત…
View More ઓપરેશન સિંદૂરની યશોગાથા ગાવા ભાજપની આજથી 10 દી’ ત્રિરંગા યાત્રાઅમેરિકી ટેરિફ સામે જવાબી ટેરિફ લાદવા ભારતનો નિર્ણય
અમેરિકાએ સ્ટીલ-એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ટેરિફ લાદતાં ભારતે સફરજન, બદામ સહિત 29 અમેરિકન ઉત્પાદનો પર ડ્યૂટી વધારવા WTOમાં કરી દરખાસ્ત: વધારાની 1.91 બિલિયન ડોલરની આવક થશે…
View More અમેરિકી ટેરિફ સામે જવાબી ટેરિફ લાદવા ભારતનો નિર્ણયફર્ઝી-2 માટે શાહિદને મળશે 45 કરોડની ફી
શાહિદ કપૂરને ચમકાવતી વેબ-સિરીઝ ફર્ઝી 2023માં ઍમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ હતી. હવે આ સિરીઝની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ વેબ-સિરીઝ માટે…
View More ફર્ઝી-2 માટે શાહિદને મળશે 45 કરોડની ફીકંગના ચુડેલ બનીને હોલિવૂડમાં લેશે એન્ટ્રી, સંપૂર્ણ શુટિંગ અમેરિકામાં થશે
બોલીવુડમાં છેલ્લે ‘ઇમર્જન્સી’માં જોવા મળેલી કંગના રનૌત હવે હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે કંગના ટૂંક સમયમાં હોલીવુડની હોરર ડ્રામા-ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધી ઇવિલ’માં જોવા…
View More કંગના ચુડેલ બનીને હોલિવૂડમાં લેશે એન્ટ્રી, સંપૂર્ણ શુટિંગ અમેરિકામાં થશેમોહમ્મદ શમીને ધમકી આપનારનું IP એડ્રેસ આપવા ગૂગલનો ઇનકાર
ગત તા.4ના મારી નાખવાની ધમકી આપતો ઇમેલ કર્યો હતો ઈમેલ દ્વારા ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને મારી નાખવાની ધમકી આપવાના કેસમાં સાયબર પોલીસની મુશ્કેલીઓ વધી ગઈ…
View More મોહમ્મદ શમીને ધમકી આપનારનું IP એડ્રેસ આપવા ગૂગલનો ઇનકારમને સુપરસ્ટારની જરૂર નથી, મારો સ્ટાર AIથી બનાવીશ: શેખર કપૂર
માસૂમ, મિસ્ટર ઇન્ડિયા અને પબેન્ડિટ ક્વીન જેવી યાદગાર ફિલ્મો આપનાર ડિરેક્ટર શેખર કપૂર ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તેમણે ફિલ્મસ્ટાર્સ તેમ જ…
View More મને સુપરસ્ટારની જરૂર નથી, મારો સ્ટાર AIથી બનાવીશ: શેખર કપૂરશનિવારથી ફરી શરૂ થશે IPL, 6 સ્થળોએ 17 મેચ રમાશે
બેંગલુરુ, દિલ્હી, લખનૌ, મુંબઇ અને અમદાવાદમાં રમાશે, 3 જૂને ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, BCCI એ 9 મે ના રોજ IPL ને…
View More શનિવારથી ફરી શરૂ થશે IPL, 6 સ્થળોએ 17 મેચ રમાશેયુદ્ધ વિરામના નિર્ણય સંબંધ તમામ અટકળો ફગાવી મોદીએ દેશનો જુસ્સો વધાર્યો છે
ભારતે પાકિસ્તાન સામે અચાનક સ્વીકારી લીધેલા યુદ્ધવિરામે દેશનાં કરોડો લોકોને આંચકો આપી દીધો હતો અને એક યુદ્ધવિરામે અનેક સવાલ ખડા કરી દીધા હતા. તેમાં સૌથી…
View More યુદ્ધ વિરામના નિર્ણય સંબંધ તમામ અટકળો ફગાવી મોદીએ દેશનો જુસ્સો વધાર્યો છેઆજે રાજકોટ-જામનગર સહિત સહિત આ શહેરોની ફ્લાઈટ્સ રદ, જાણો શા માટે લેવાયો આ નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઔપચારિક યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, તણાવની સ્થિતિ હજુ પણ યથાવત છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી…
View More આજે રાજકોટ-જામનગર સહિત સહિત આ શહેરોની ફ્લાઈટ્સ રદ, જાણો શા માટે લેવાયો આ નિર્ણય