મોદી સરકારના આ 11 વર્ષ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા: 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે 2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતના લોકોએ નવી આશાઓ…
View More વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ-વિરાસતના પથ પર ભારતની આગેકૂચટમેટાનો 4.2 ટન અખાદ્ય સોસનો જથ્થો ઝડપાયો
અમદાવાદના બાપુનગરમાં ધમધમતા કારખાના ઉપર ફૂડ વિભાગનો દરોડો, નમૂના ફેઇલ જતા જથ્થાનો નાશ કરાયો શહેરના તમામ વિસ્તારોમાં રોડ ઉપર અને કોમર્શિયલ કોમ્પ્લેકસ વગેરે જગ્યાએ ચાલતાં…
View More ટમેટાનો 4.2 ટન અખાદ્ય સોસનો જથ્થો ઝડપાયોએમ.ઇ., એમ.ફાર્મ માટેની પ્રવેશ પરીક્ષા PGCET 5-6 જૂલાઇના
રાજ્યની જુદી જુદી ઇજનેરી-ફાર્મસી કોલેજોમાં ચાલતાં માસ્ટર ઓફ ઇજનેરી (ME) અને માસ્ટર ઓફ ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી PGCET એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કોમન…
View More એમ.ઇ., એમ.ફાર્મ માટેની પ્રવેશ પરીક્ષા PGCET 5-6 જૂલાઇનાવધુ એક અશાંતધારા વિસ્તારમાં મિલકતોનું વિધર્મીઓને વેચાણ
ન્યુ કેદારનાથ સોસાયટીના રહીશોએ કલેક્ટરને આપેલું આવેદન: અમુક દલાલો-વકીલો અને નોટરી વેચાણ કરાર કરતા હોવાની રજૂઆત રાજકોટ શહેરમાં અશાંતધારાનો ચુસ્ત અમલ થતો નહીં હોવાનો વધુ…
View More વધુ એક અશાંતધારા વિસ્તારમાં મિલકતોનું વિધર્મીઓને વેચાણતાલાલા ગીર પંથકમાં ધડાકા સાથે ધરતીકંપનો આંચકો
લોકોમાં ફફડાટ, એ.પી.સેન્ટર 19 કિ.મી.દૂર ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા ગીર પંથકમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો…
View More તાલાલા ગીર પંથકમાં ધડાકા સાથે ધરતીકંપનો આંચકોગુજરાતના ગુપ્તચર વડાનો ચાર્જ આઈપીએસ વિરેન્દ્ર યાદવને સોંપાયો
તાજેતરમાં IPS અધિકારીઓ વચ્ચે સર્જાયેલ વાયરલ વિવાદથી હર્ષભાઈ સંઘવીને લંડન બેઠા બેઠાં બેઠા નારાજી વ્યકત કરતાં ગુપ્તચર વડાનો ચાર્જ નિર્વિવાદી IPS ને સુપ્રત થયો છે…
View More ગુજરાતના ગુપ્તચર વડાનો ચાર્જ આઈપીએસ વિરેન્દ્ર યાદવને સોંપાયોમવડીની ધી કો-ઓપરેટીવ બેંકમાં ગ્રાહકનું મહિલા સાથે ગેરવર્તન, ટ્રક ચડાવી દેવાની આપી ધમકી
માતાનું નામ જોઇન્ટ એકાઉન્ટમાં ઉમેરવા આવતા થોડો સમય રાહ જોવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો શહેરના મવડી રોડ પર આવેલી ધી કો-ઓપરેટીવ બેંકની શાખામાં આવેલા ગ્રાહકે…
View More મવડીની ધી કો-ઓપરેટીવ બેંકમાં ગ્રાહકનું મહિલા સાથે ગેરવર્તન, ટ્રક ચડાવી દેવાની આપી ધમકીટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર હુમલો કરનારને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ
રાજકોટના માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રાન્સપોર્ટનગરમાં ટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર ટ્રાન્સપોર્ટર સહિતનાએ છરી, ધોકાથી હુમલો કરી વાહન અને ઓફિસમાં તોડફોડ કરવાના બનાવમાં આજીડેમ પોલીસ દ્વારા…
View More ટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર હુમલો કરનારને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપશાળાઓ શરૂ, 70 ટકા છાત્રોને પાઠય પુસ્તકો મળ્યા નથી
રાજકોટ શહેર અને જિલ્લાની 2000 જેટલી સ્કૂલોમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજથી પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની…
View More શાળાઓ શરૂ, 70 ટકા છાત્રોને પાઠય પુસ્તકો મળ્યા નથીગોકુલ હોસ્પિટલના ગેરકાયદે માંચડા સામે કાનૂની જંગના મંડાણ
જાહેર શેરી ઉપર ખડકી દીધેલ બ્રિજ મામલે મ્યુનિ. કમિશનર અને ગોકુલ હોસ્પિટલને લીગલ નોટિસ ફટકારી, કાર્યવાહી ન થાય તો પી.આઇ.એલ. કરવાની ચિમકી ગરીબોના ઝૂંપડા ઉપર…
View More ગોકુલ હોસ્પિટલના ગેરકાયદે માંચડા સામે કાનૂની જંગના મંડાણ