અમદાવાદ વિમાન દુર્ઘટનાના દુ:ખદ પ્રસંગે, જ્યારે સમગ્ર દેશ શોકમગ્ન છે, ત્યારે કોઈ નજરે ન પડતા હીરો – ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL )ના નિષ્ણાતો, નખશિખથી…
View More માતાની તાત્કાલિક સર્જરી, ત્રણ વર્ષથી નાના બાળકોને છોડી FSL નિષ્ણાંતોની અવિરત સેવાદિવંગત વિજયભાઈ રૂપાણીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ ખાતે પ્લેન દૂર્ઘટનામાં નિધન થયા બાદ આજે તેમની અંતિમ યાત્રા નિકળી હોય મુખ્યમંત્રીના અંતિમ યાત્રામાં પોલીસ વિભાગ દ્વારા પ્રોટોકોલ…
View More દિવંગત વિજયભાઈ રૂપાણીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાયસ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટી
ગ્રીનલેન્ડ ચોકડીએ હજારો લોકો ઊમટ્યા; અમૂક કાર્યકરો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડયા, વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનું વિમાન દુર્ઘટનામા અવસાન થતા…
View More સ્વ.વિજયભાઇને પુષ્પાંજલિ અર્પવા અભૂતપૂર્વ મેદની ઉમટીઆજીડેમ ચોકડી પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો : 1.06 લાખનો દારૂ કબ્જે
મોટી ટાંકી ચોક પાસેથી 45 હજારના દારૂ સાથે બે રાજસ્થાની પકડાયા શહેરમા અલગ અલગ ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આજીડેમ…
View More આજીડેમ ચોકડી પાસેથી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો : 1.06 લાખનો દારૂ કબ્જેથોરાળામાં નાના ભાઈની પત્ની ભાગી જતાં પુછપરછ માટે ગયેલા યુવાન ઉપર છરીથી હુમલો
થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન નાના ભાઈની પત્ની ભાગી જતાં અપહરણ કરનાર શખ્સના ભાઈને પુછપરછ કરવા માટે ગયો હતો. ત્યારે ત્રણ શખ્સોએ છરી ધોકા વડે હુમલો…
View More થોરાળામાં નાના ભાઈની પત્ની ભાગી જતાં પુછપરછ માટે ગયેલા યુવાન ઉપર છરીથી હુમલોકચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયો
અમદવાદમાં ગુુરુવારે એર ઇન્ડિયાનું પ્લેશ ક્રેશ થતા તેમા 275થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે.…
View More કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયોકોમનમેનને સાર્વત્રિક શ્રધ્ધાંજલિ, શબ્દોની પુષ્પાંજલિ
સંસ્થાઓ, આગેવાનો, સંતો, નાગરીકજનો દ્વારા સંસ્મરણો વાગોળી, શૌકાંજલિ પાઠવી ગુજરાતનાં અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન ટેક ઓફ થયાનાં થોડા સમય પછી ક્રેશ થઈ જવાથી ક્રુ…
View More કોમનમેનને સાર્વત્રિક શ્રધ્ધાંજલિ, શબ્દોની પુષ્પાંજલિવિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવ
અમદાવાદમાં ગત ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું નિધન થતા તેમની સોસાયટીના રહિશો તથા પારિવારિક મિત્રો આઘાતમાં છે. પાડોશીઓએ જણાવ્યું હતું કે,…
View More વિજયભાઈના નિધનથી પડોશીઓ પણ શોકમાં ગરકાવઆપણા ઘરની વાત તારા પિયરવાળાને કહેતી નહીં બાકી બધા પર તાંત્રિક વિધિ કરી નાખીશ
રોયલ પાર્કમાં માવતરે આવેલી પરિણીતાએ આઠ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી કાલાવડ રોડ પરના રોયલ પાર્કમાં માવતરને ત્યાં રહેતી નિરાલીબેન નામની 29 વર્ષની પરિણીતાએ પતિ હિમાંશુ,…
View More આપણા ઘરની વાત તારા પિયરવાળાને કહેતી નહીં બાકી બધા પર તાંત્રિક વિધિ કરી નાખીશઉદયનગરના યુવાને લોનના હપ્તા ચડી જતાં કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં રહેતા યુવાને આર્થિક ભીંસના કારણે લોનના હપ્તા ચડી જતાં રામાપીર ચોકડી પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી…
View More ઉદયનગરના યુવાને લોનના હપ્તા ચડી જતાં કર્યો આપઘાતનો પ્રયાસ