રાત્રે 8 વાગ્યા બાદ મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવા બંધ હોવાની 11 હજારથી વધુ ફરિયાદો રવિવારની રાત્રે જીઓનું નેટવર્ક જામ થઇ જતા ગુજરાત સહિત અનેક…
View More ગુજરાત સહિતના રાજ્યોમાં જિયોનું નેટવર્ક કલાકો સુધી જામદૂધની દુનિયામાં ડંકો વગાડયા બાદ હવે ‘અમૂલ’ મીઠું વેચશે
મીઠા ઉદ્યોગને સહકારી ક્ષેત્રમાં સમાવવાનીફ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રવિવારે જાહેરાત કરી…
View More દૂધની દુનિયામાં ડંકો વગાડયા બાદ હવે ‘અમૂલ’ મીઠું વેચશેકાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોત
રમતા-રમતા નહેરમાં પડી જતા બનેલો બનાવ : શ્રમિક પરિવાર પર આભ ફાટયું જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિકના પરિવારમાં…
View More કાલાવડના ડેરી નજીક કેનાલમાં પડી જતા દોઢ વર્ષના માસુમનું મોતથાનના ભાડુલામાંથી ગેરકાયદે કાર્બોસેલના સાત, મુળી પંથકમાંથી 14 કૂવામાંથી ખનન ઝડપાયુ
450 મેટ્રીક ટન કાર્બોસેલ, વિસ્ફોટક પદાર્થ સહિત 85 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર ભૂમાફિયા સામે ગુનો ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે મુળી તાલુકાના આસુન્દ્રાણી, દુધઈ અને…
View More થાનના ભાડુલામાંથી ગેરકાયદે કાર્બોસેલના સાત, મુળી પંથકમાંથી 14 કૂવામાંથી ખનન ઝડપાયુરાજુલાના ઉછેયા ગામના ઘોઘમવાડી વિસ્તારમાંથી દેશી દારૂની ફેકટરી પકડાઇ
એક લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજુલા તાલુકાના ઉછેયા…
View More રાજુલાના ઉછેયા ગામના ઘોઘમવાડી વિસ્તારમાંથી દેશી દારૂની ફેકટરી પકડાઇરાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયું
લોકોને સ્કિમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવી છેતરપિંડી કરાતી રાજકોટના પિતા-પુત્ર દુબઇમા બેસી રેકેટ ચાલવતા, 100 કરોડના બેનામી ટ્રાન્ઝેકશન મળ્યા…
View More રાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયુંફાયર સેફ્ટીની ઓફ લાઇન અરજી સ્વીકારવાનું મહાનગર પાલિકા એ બંધ કર્યું
જામનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.જેમાં જામનગર શહેર અને જાડા વિસ્તાર માં વસવાટ કરતાં લોકો ને જણાવાયુંછે કે…
View More ફાયર સેફ્ટીની ઓફ લાઇન અરજી સ્વીકારવાનું મહાનગર પાલિકા એ બંધ કર્યુંલાલપુરના પીપરટોડા ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોત
જામનગર- લાલપુર ધોરી માર્ગ પર પીપરટોડા ગામના પાટીયા પાસે ચાલુ વરસાદે એક બાઈક સ્લીપ થઈ જતાં તેના ચાલક જામનગરના આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે…
View More લાલપુરના પીપરટોડા ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોતલાંચ કેસમાં પીએસઆઈ અને રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા
જામનગરમાં ગત તા.11 જૂનના રોજ એસીબીની ટીમે જામનગરની એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ્ટેબલ રવિ શર્માને રૂૂ. 1 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા બાદ આ…
View More લાંચ કેસમાં પીએસઆઈ અને રાઈટરના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયાધ્રોલમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીની ગળાફાંસો ખાઈ આત્મ હત્યા
પ્રેમી સહિત બે મહિલા વિરુદ્ધ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમમાં દગો થયો હતો,…
View More ધ્રોલમાં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતીની ગળાફાંસો ખાઈ આત્મ હત્યા