થાનગઢમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા ગયેલી મામલતદાર કચેરીની ટીમ પર ગતરોજ હુમલો થયો હતો. આ ઘટના બાદ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂૂ…
View More થાનમાં સરકારી ટીમ ઉપર હુમલો કરનારની મિલકતો તોડી પડાઇthan
થાનના સિરામિક ઉદ્યોગમાં ચેકિંગના નામે CGSTના અધિકારીઓનો ત્રાસ
થાન સિરામિક ઉદ્યોગ વર્તમાન સમયે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ત્યારે હાલના સમયે સીજીએસટીના ચેકિંગને બહાને આવતા અધિકારીઓની કનડગતથી ઉદ્યોગકારો તોબા પોકારી ઊઠ્યા છે.…
View More થાનના સિરામિક ઉદ્યોગમાં ચેકિંગના નામે CGSTના અધિકારીઓનો ત્રાસથાનમાં ખનીજચોરીના વાહન પાર્ક કરતાં 3 પેટ્રોલપંપ સંચાલકોને નોટિસ
સુરેન્દ્રનગર, થાન – થાનના વિજળીયા અને સોનગઢ ગામમાં ગેરકાયદે ખનનમાં વપરાતા વાહનો પેટ્રોલ પંપમાં પાર્ક કરતા ત્રણ પેટ્રોલ પંપ માલિક સામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે એનઓસી…
View More થાનમાં ખનીજચોરીના વાહન પાર્ક કરતાં 3 પેટ્રોલપંપ સંચાલકોને નોટિસથાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતી
થાનમાં રહેતા અને વેલ્ડીંગ કામનો વ્યવસાય કરતા વ્યકિતનો મૃતદેહ અનુજાતી સમાજના સ્મશાન માંથી મળી આવતા ચકચાર ફેલાઇ હતી. પોલીસે તે સમયે અકસ્માતે મોતનો ગુનો દાખલ…
View More થાનના સ્મશાનમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, સાધુએ જ હત્યા કરી હતીથાનના મોરથળા ગામે ભૂમાફિયાઓએ ખોદેલી ખાણમાં ડમ્પર પડતા ચાલકનું મોત
ત્રણ કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કઢાયો થાનના મોરથળા ગામે ભૂમાફિયાઓએ ખોદેલી ગેરકાયદે ખાણમાં ભારે વરસાદને કારણે વર્તમાન સમયે પાણી ભરાઇ ગયા છે. રસ્તાની…
View More થાનના મોરથળા ગામે ભૂમાફિયાઓએ ખોદેલી ખાણમાં ડમ્પર પડતા ચાલકનું મોતથાનમાં ખરીદ કરેલ મકાનના રૂપિયાની ચૂકવણીની ચિંતામાં પરિણીતાએ એસિડ પીધું
થાનમાં રહેતી પરિણીતાએ ખરીદ કરેલ મકાનના રૂૂપિયાની સગવડ નહીં થતાં એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…
View More થાનમાં ખરીદ કરેલ મકાનના રૂપિયાની ચૂકવણીની ચિંતામાં પરિણીતાએ એસિડ પીધુંથાનમાં 5 વર્ષની બાળકીનું આંચકી ઉપડતાં મોત નીપજ્યું
થાનમાં રહેતાં શ્રમિક પરિવારની છ વર્ષની માસુમ બાળકી માટીના ઢગલા ઉપર રમતી હતી ત્યારે માસુમ બાળકીને આચકી ઉપડતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. માસુમ બાળકીનું…
View More થાનમાં 5 વર્ષની બાળકીનું આંચકી ઉપડતાં મોત નીપજ્યુંથાનમાં ગરબા આયોજનમાં ધીંગાણું, ત્રણ રાઉન્ડ ફાયરિંગ
સાત શખ્સો સામે સામસામી ફરિયાદ: પોલીસ બંદોબસ્ત ગોઠવાયો થાનના આંબેડકરનગરમાં નવરાત્રીના પ્રથમ રાત્રે જ ગરબાના આયોજન વચ્ચે બે જૂથ વચ્ચે મારામારી બાદ હવામાં ફાયરિંગનો બનાવ…
View More થાનમાં ગરબા આયોજનમાં ધીંગાણું, ત્રણ રાઉન્ડ ફાયરિંગથાનની ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત મુદ્દે સંચાલક અને તબીબ સહિત ત્રણ સામે ફરિયાદ
શહેરી વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નિયમોનું ઉલંધ્ધન કરી ગેરકાયદેસર ગર્ભપાત કરી ભૃણનો છુપી રીતે નિકાલ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ ચોટીલા…
View More થાનની ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત મુદ્દે સંચાલક અને તબીબ સહિત ત્રણ સામે ફરિયાદથાનમાં નિદ્રાધીન યુવતીને કાળોતરો કરડી જતાં બેભાન હાલતમાં મોત
થાનમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતી યુવતી પોતાના ઘરે સુતી હતી ત્યારે મધરાત્રે નિદ્રાધીન યુવતીને સાપ કરડી ગયો હતો. યુવતીને ઝેરી અસર થતાં મોત નિપજ્યું હતું.…
View More થાનમાં નિદ્રાધીન યુવતીને કાળોતરો કરડી જતાં બેભાન હાલતમાં મોત