અંજાર તાલુકાના અજાપર નજીક નાયરા પેટ્રોલ પંપથી આગળ કારે બાઇકને હડફેટમાં લેતાં બાઇક પર સવાર સુભાષ દેવજી કોળી (ઉ.વ. 24) તથા સુનીલ લાખા કોળી નામના…
View More અંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોતધ્રાંગધ્રાના કોઢ ગામે ગાયોમાં ફરી લંપી વાઈરસના લક્ષણ દેખાયા
પશુ માટે જીવલેણ રોગ ફરી દેખાતા માલધારીઓમા ચિંતાનો માહોલ છવાયો ત્રણ વર્ષ પહેલાં ગાયો ની અંદર વાયરસ જોવા મળ્યો હતો અને આને લીધે આ લંબી…
View More ધ્રાંગધ્રાના કોઢ ગામે ગાયોમાં ફરી લંપી વાઈરસના લક્ષણ દેખાયાડીકીમાંથી સામાન ઉતારતી મહિલા પર, બસનું ટાયર ફરી વળતા મોત
ભાવનગરના સિહોરના એક ગામે સુરતથી ખાનગી બસમાં આવેલા પુત્ર-પુત્રવધુને લેવા ગયેલા માતા બસની ડીકીમાંથી સામાન ઉતારી રહ્યા હતા તે વેળાએ બસના ચાલકે જોયા વગર બસને…
View More ડીકીમાંથી સામાન ઉતારતી મહિલા પર, બસનું ટાયર ફરી વળતા મોતખંભાળિયાના જર્જરિત કેનેડી બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાવતું તંત્ર
ખંભાળિયાના પ્રવેશ દ્વાર નજીક આવેલો ખામનાથ મહાદેવ મંદિર નજીકનો કેનેડી બ્રિજ કે જે ખૂબ જ જર્જરિત હાલતમાં હોય, અને આના વિકલ્પ રૂૂપે નદીની નીચેના ભાગેથી…
View More ખંભાળિયાના જર્જરિત કેનેડી બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાવતું તંત્રઉપલેટા જેટકોના હેલ્પરનો અગમ્ય કારણોસર ઓફિસમાં જ આપઘાત
આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ ઉપલેટા શહેરના જનતા ગાર્ડન પાસે આવેલ જેટકો વિભાગમાં હેલ્પર તરીકે કામ કરતા આશાસ્પદ યુવકનો પોતાની જ ઓફિસમાં…
View More ઉપલેટા જેટકોના હેલ્પરનો અગમ્ય કારણોસર ઓફિસમાં જ આપઘાતશિયાળબેટના દરિયામાં બોટ ઉંધી વળતા મહિલાને ઇજા
અમરેલી જિલ્લાના દરિયાઈ માર્ગ પર આવેલા શિયાળબેટ ગામે ફરી એકવાર બોટ પલટી જવાની ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટથી શિયાળબેટ સુધી જવા માટે માત્ર બોટ…
View More શિયાળબેટના દરિયામાં બોટ ઉંધી વળતા મહિલાને ઇજાસુરેન્દ્રનગરમાં દિવ્યાંગ યુવતી સાથે અડપલા અને તેની બહેન પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 12 વર્ષની સજા
બન્ને માનસિક બીમાર બહેનો સાથે ખરાબ કામ કરનાર શખ્સને સુરેન્દ્રનગર કોર્ટે સજા ફટકારી સુરેન્દ્રનગર શહેરમાં રહેતા એક પરીવારની બન્ને દિકરીઓ મંદબુધ્ધીની છે. ત્યારે આ વિસ્તારમાં…
View More સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ યુવતી સાથે અડપલા અને તેની બહેન પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 12 વર્ષની સજામોરબીના શનાળા રોડ પર કારખાનેદારોનું ચક્કાજામ
મોરબીમાં વર્ષોથી તુરેલા રોડ રસ્તા સહિતના પ્રશ્નોને મૂંગે મોઢે સહન કરતી પ્રજાની હવે ધીરજ જાણે કે ખૂટી ગઈ હોય તેમ આંદોલનનો મૂડ બનાવી લીધો છે…
View More મોરબીના શનાળા રોડ પર કારખાનેદારોનું ચક્કાજામવીરપુર હાઈવેનો પુલ જર્જરિત હાલતમાં: દુર્ઘટનાનો ભય
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર યાત્રાધામ વીરપુર પાસે જેઠાબાપાના પુલ તરીકે ઓળખાતા પુલની હાલત અતિ જર્જરીત હોવાથી સ્થાનીક વાહન ચાલકોએ નવો પુલ બનાવવા માંગ કરી છે,…
View More વીરપુર હાઈવેનો પુલ જર્જરિત હાલતમાં: દુર્ઘટનાનો ભયટીકર ગામે બ્રાહ્મણી નદીનો પુલ બન્યો જોખમી
વાહન ચાલકો ઉપર સતત જોખમ હળવદના ટીકર ગામનો બ્રાહ્મણી નદીનો પુલ જોખમી અને જર્જરીત બન્યો છે આશરે 22 વર્ષ પહેલા બનેલ આ પુલ પંદરથી વધુ…
View More ટીકર ગામે બ્રાહ્મણી નદીનો પુલ બન્યો જોખમી