અરવલ્લી જિલ્લાના માલપુર શહેરમાં એક ભંગાર વેપારીના ગોદામમાંથી સરકારી પાઠ્યપુસ્તકો જપ્ત કરવામાં આવ્યા. આ ઘટનાએ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે આ પુસ્તકો મહિસાગર જિલ્લાના…
View More 5000થી વધુ સરકારી પુસ્તકો પસ્તીમાંથી મળ્યારૂા.7 લાખની લાંચ લેતા CCIના અધિકારી-પ્યુન ઝડપાયા
કપાસની ટેકાના ભાવે ખરીદીમાં કમિશન કાંડનો ભાંડાફોડ સરકાર દ્વારા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ટેકા નાં ભાગે કપાસ ની ગાંસડી ખરીદી કરેલ હોય પ્રત્યેક ગાંસડી…
View More રૂા.7 લાખની લાંચ લેતા CCIના અધિકારી-પ્યુન ઝડપાયાગુજરાતના 1500થી વધુ મેડિકલ સ્ટોરમાં પોલીસનું ચેકીંગ
નશાકારક શીરપ અને પ્રિસ્ક્રિીપ્શન વિનાની દવાનું વેચાણ કરતા વેપારીઓ ઉપર પોલીસની તવાઈ, અનેક સામે ગુના નોંધાયા ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને તેના ગેરકાયદેસર વેચાણને…
View More ગુજરાતના 1500થી વધુ મેડિકલ સ્ટોરમાં પોલીસનું ચેકીંગઅમેરિકામાં ભારતીય અબજપતિઓનો ડંકો: ચીન પણ પાછળ
વિદેશી મૂળના 125 અબજોપતિમાંથી 12 ભારતીયો: જય ચૌધરી મોખરે અમેરિકામાં અગ્રણી અબજોપતિઓની યાદીમાં ભારતે ચીન અને ઇઝરાયલને પાછળ છોડીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.…
View More અમેરિકામાં ભારતીય અબજપતિઓનો ડંકો: ચીન પણ પાછળસિમ, ઇન્ટરનેટ વગર ચેટિંગ એપ: વોટ્સએપના દી’ ફરી ગયા
ટ્વિટરના સહસ્થાપક જેક ડોર્સી દ્વારા લોંચ કરાયેલી એપમાં પણ ગોપનિયતા જળવાશે WhatsApp દુનિયાની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તેના રોજિંદા 295 કરોડ સક્રિય…
View More સિમ, ઇન્ટરનેટ વગર ચેટિંગ એપ: વોટ્સએપના દી’ ફરી ગયાશાળામાં પીરિયડ્સની તપાસના બહાને છોકરીઓના કપડાં ઉતરાવતા હોબાળો
થાણેના પ્રિન્સિપાલ, એટેન્ડન્ટની ધરપકડ થાણેની એક શાળામાં પીરિયડ્સ તપાસવાના નામે છોકરીઓના કપડાં ઉતારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં, બુધવારે શાળાના પ્રિન્સિપાલ અને એટેન્ડન્ટ (બંને…
View More શાળામાં પીરિયડ્સની તપાસના બહાને છોકરીઓના કપડાં ઉતરાવતા હોબાળોટ્રમ્પને ‘સમ્રાટ’ કહેનારા બ્રાઝિલ પર 50% ટેરિફ લાદતું અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ સાત દેશો પર ટેરિફની જાહેરાત કરી છે. જેમાં સૌથી મોટો ઝટકો બ્રાઝિલને આપ્યો છે. બ્રાઝિલ પર 50 ટકા ટેરિફની…
View More ટ્રમ્પને ‘સમ્રાટ’ કહેનારા બ્રાઝિલ પર 50% ટેરિફ લાદતું અમેરિકાલાલુ યાદવની સજા વધશે: CBIની અપીલ કોર્ટે સ્વીકારી
ઝારખંડ હાઇકોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ સહિત ત્રણ આરોપીઓની સજા વધારવા માટે સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અપીલ સ્વીકારી લીધી છે. ઘાસચારા કૌભાંડમાં…
View More લાલુ યાદવની સજા વધશે: CBIની અપીલ કોર્ટે સ્વીકારીમોસ્કો-બેઇજિંગ પર બોંબ ફેંકવાની ટ્રમ્પની ધમકીની ઓડિયો ક્લિપ લીક
2024ની ચૂંટણીના ડોનેશન કાર્યક્રમમાં બંધ દરવાજા પાછળ આ વાતો થઇ હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક ઓડિયો ટેપ સામે આવી છે. જેમાં તેઓ રશિયા અને…
View More મોસ્કો-બેઇજિંગ પર બોંબ ફેંકવાની ટ્રમ્પની ધમકીની ઓડિયો ક્લિપ લીકઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટ
ભારે વરસાદથી દિલ્હીની ફલાઇટો જયપુર-લખનૌ ડાઇવર્ટ કરાઇ, નાગપુર જિલ્લાના 71 ગામો સંપર્કવિહોણા; ગુરુગ્રામમાં ગાડીઓ પાણીમાં તરવા લાગી; હજુ 3 દિવસ ભારે ઉતર-મધ્ય ભારતમાં વરસાદી કહેર…
View More ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના કહેરથી 8નાં મોત, દિલ્હીમાં રેડ એલર્ટ