ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો નવ વર્ષીય બાળક ઘરે રમી રહ્યો હતો તે વેળાએ કોઇ કારણસર ગળામાં દોરી ફસાઇ જવાથી બેભાન હાલતે તાત્કાલિક સર ટી.…
View More ભાવનગરમાં ઘરે રમતી વેળાએ દોરી ગળામાં ફસાતા બાળકનું મોતકચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયો
કુખ્યાત બુટલેગર ફોર્ચ્યુનરથી ટેન્કર આગળ પાયલોટીંગ કરતો હતો: 6 શખ્સો સામે ગુનો નોંધાયો, 26173 દારૂની બોટલ જપ્ત: ત્રણ ઝડપાયા પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકાના તલવાણા…
View More કચ્છમાં ટેન્કરમાંથી 1.54 કરોડનો દારૂ ઝડપાયોહદ થઈ ગઈ, સંવેદનામાં પણ મંત્રીઓનું કોપીપેસ્ટ
બ્રિજ દૂર્ઘટનાની મુખ્યમંત્રીની પોસ્ટને જ ભાજપના નેતાઓએ શબ્દસહ મુકી દીધી પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 14 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ…
View More હદ થઈ ગઈ, સંવેદનામાં પણ મંત્રીઓનું કોપીપેસ્ટOMG, યુવાનના પેટમાંથી નીકળી દોઢ ફૂટ લંબાઇની જીવતી માછલી
ચીનના હુનાન પ્રાંતના 33 વર્ષના એક યુવકને પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. તેને ડોક્ટર પાસે લઈ જવાયો અને પીડાનું કારણ સમજવા માટે સ્કેનિંગ…
View More OMG, યુવાનના પેટમાંથી નીકળી દોઢ ફૂટ લંબાઇની જીવતી માછલીસગપણ તૂટયા બાદ બહેનને ભગાડી જવાની શંકાએ બે ભાઈએ ધમકી આપતા યુવાને કર્યો આપઘાત
જસદણમાં બનેલી ઘટના : યુવાને સારવારમાં દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ જસદણમાં રહેતા યુવકની શિવરાજપુર ગામે યુવતી સાથે સગપણની વાત ચાલતી હતી જે યુવતીની અન્ય…
View More સગપણ તૂટયા બાદ બહેનને ભગાડી જવાની શંકાએ બે ભાઈએ ધમકી આપતા યુવાને કર્યો આપઘાતIVFના ગોરખ ધંધા, મહિલાને પતિના બદલે અન્યના બાળકની માતા બનાવી દીધી
હાઈકોર્ટના જસ્ટિસ એચડી સુથારે બુધવારે વડોદરા પોલીસને વડોદરા સ્થિત મહિલા ગાયનેકોલોજીસ્ટ અને તેમની ટીમ સામે FIR નોંધવા સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કેસની…
View More IVFના ગોરખ ધંધા, મહિલાને પતિના બદલે અન્યના બાળકની માતા બનાવી દીધીગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 14, તપાસ માટે સમિતિની રચના
હજુ છ લોકો લાપતા, ફલડ લાઇટના અજવાળે રાતભર સર્ચ ઓપરેશન છ સભ્યોની તપાસ સમિતિને 30 દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ આપવા આદેશ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતા હાઇવે પર…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 14, તપાસ માટે સમિતિની રચનાસોમનાથમાં શ્રાવણ માસના દર સોમવારે શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કાર્યક્રમ
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂૂપ દર્શાવતો ‘વંદે સોમનાથ’ આદ્યાત્મિક-સાંસ્કતિક કાર્યક્રમ યોજાશે. ભગવાન સોમનાથ…
View More સોમનાથમાં શ્રાવણ માસના દર સોમવારે શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કાર્યક્રમકાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇ
કાલાવડમા ગ્રામ્ય વિસ્તારોમા અસામાજીક તત્વોનાં મકાનમા ગેરકાયદે વીજ જોડાણ હોવાનુ માલુમ પડતા પીજીવીસીએલની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. અને હરીપર મેવાસા, રામપર અને…
View More કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇજસદણનાં કોઠી ગામે યુવાન ઉપર 7 શખ્સોએ કર્યો હુમલો
જસદણનાં કોઠી ગામે રહેતા યુવાન સાથે 7 જેટલા શખસોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More જસદણનાં કોઠી ગામે યુવાન ઉપર 7 શખ્સોએ કર્યો હુમલો