યાત્રાધામ દ્વારકામાં આજે ગુરૂૂવારના ગુરુપૂર્ણિમા ના દિવસે ભાવિક ભક્તોની દ્વારકાધીશ ના દર્શન કરવા ભાડે ભીડ જામી હતી. વહેલી સવારે ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી ભગવાન…
View More ગુરુપૂર્ણિમાએ દ્વારકાધીશના દર્શન માટે ભકતોની ભીડ, ભારે ધકકામુકકીજિલ્લા પંચાયતની કારોબારીમાં 71 કરોડના 78 કામો મંજૂર
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લામાં થનાર 78 કામ માટે રૂા.70.89 કરોડના કારોબારીમાં ટેન્રને બહાલી આપવામાં આવી…
View More જિલ્લા પંચાયતની કારોબારીમાં 71 કરોડના 78 કામો મંજૂરમહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયા
સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી ફરાર, 60 બાળ આરોપીઓ સામે માત્ર બે જ ગાર્ડ તે પણ ખાનગી મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી છ કિશોર ભાગી છૂટ્યા હોવાની…
View More મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયાMS યુનિવર્સિટીમાં ફૂડ પોઇઝનિંગજી ઘટનામાં ફૂડ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ
134 છાત્રાઓને ઝેરી અસર થયા બાદ સત્તાધિશો જાગ્યા, ગત વર્ષે પણ આ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદો થઇ હતી MS યુનિ.માં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોન્ટ્રાકટર સામે…
View More MS યુનિવર્સિટીમાં ફૂડ પોઇઝનિંગજી ઘટનામાં ફૂડ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટમહિકા ગામમાં સરકારી ખરાબામાં ખડકાઇ ગયેલ મકાનો અંગે તપાસનો આદેશ આપતા કલેકટર
દસ દિવસમાં રિપોર્ટ આપવા સુચના, કોઇની સંડોવણી ખુલી તો આકરા પગલાં રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામમાં સરકારી પ્લોટ પર 190થી વધુ પાકા…
View More મહિકા ગામમાં સરકારી ખરાબામાં ખડકાઇ ગયેલ મકાનો અંગે તપાસનો આદેશ આપતા કલેકટરરાજકોટ-જેતપુર હાઈવેના રગડ-ધગડ કામ મુદ્દે કાનૂની લડતની કોંગ્રેસની તૈયારી
કામ પૂરુ ન થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવવા લડી લેવાની તૈયારી,NHA1ને 10 હજાર ઈ-મેઈલ, ટોલનાકે ધરણા, ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવાની જનહિત હાઈવે હક્ક આંદોલન…
View More રાજકોટ-જેતપુર હાઈવેના રગડ-ધગડ કામ મુદ્દે કાનૂની લડતની કોંગ્રેસની તૈયારીનાગપુરમાં ઉદ્ઘાટન પહેલાં જ બ્રિજ ધસી પડયો
અન્ય એક નવનિર્મિત બ્રિજ પર મસમોટા ગાબડા નાગપુરના યાદવ નગર વિસ્તારના ગવલીપુરામાં નવા બનેલા પુલનો એક ભાગ જાહેર જનતા માટે ખુલ્લો મૂકાતા પહેલા જ ધસી…
View More નાગપુરમાં ઉદ્ઘાટન પહેલાં જ બ્રિજ ધસી પડયોબિહાર મતદાર યાદીની સમીક્ષા સામે સ્ટે આપવા સુપ્રીમનો ઈનકાર
આધાર, રેશનકાર્ડ, વોટર આઈડીને ઓળખના પુરાવા તરીકે સામેલ કરવા નિર્દેશ, વોટર રિવિઝન ચાલુ રહેશે: વધુ સુનાવણી 28 જુલાઈએ સુનાવણી વિના કોઈનું નામ કાઢી નાખવામાં આવશે…
View More બિહાર મતદાર યાદીની સમીક્ષા સામે સ્ટે આપવા સુપ્રીમનો ઈનકારઅમદાવાદ પ્લેન વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ બાદ થશે જાહેર
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ પછી જાહેર કરવામાં આવશે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાયલની સંસદીય સ્થાયી સમિતિની ગઈ કાલે (નવમી જુલાઈ)…
View More અમદાવાદ પ્લેન વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ બાદ થશે જાહેરસટ્ટાબાજી એપ સાથે જોડાયેલા 29 ફિલ્મ સ્ટાર પર EDનો સકંજો, કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી
EDએ ફિલ્મ સ્ટાર પર પોતાની પકડ કડક બનાવી છે. EDએ તેલંગાણાના 29 જાણીતા ફિલ્મ કલાકારો, યુટ્યુબર્સ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્યુલેન્સર સામે મોટી કાર્યવાહી કરી છે.…
View More સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા 29 ફિલ્મ સ્ટાર પર EDનો સકંજો, કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી