હુમલાખોરોની ધમકીથી ડરી ગયેલા યુવાને જવલનશીલ પ્રવાહી પીધું : દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જેતપુરમા ભાદરનાં સામા કાઠે આવેલા નરસંગ ટેકરી વીસ્તારમા રહેતા યુવકનુ…
View More જેતપુરમાં કોલરેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી અને પુત્ર ઉપર હુમલોકચ્છમાં હર્ષ સંઘવીની હાજરીમાં કરોડોનાં ડ્રગ્સનો નાશ
અલગ અલગ 28 કેસમાં કોકેઈન, ચરસ, કોડીનયુકત સિરપ, ગાંજો, મેફેડ્રોન, પોષડોડા સહિતનું ડ્રગ્સ ઝડપાયું હતું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજ રોજ કચ્છની મુલાકાત લેશે.…
View More કચ્છમાં હર્ષ સંઘવીની હાજરીમાં કરોડોનાં ડ્રગ્સનો નાશજસદણના ખડવાવડીમાં સમાધાન કરવા ગયેલા રાજકોટના યુવાન ઉપર હુમલો
રાજકોટમા રહેતા યુવકને જસદણનાં ખડવાવડી ગામે રહેતા યુવક સાથે અગાઉ ઝઘડો થયો હતો. જે ઝઘડાનાં સમાધાન માટે રાજકોટનાં યુવકને ખડવાવડી ગામે બોલાવી પાંચ શખસોએ કુહાડીનાં…
View More જસદણના ખડવાવડીમાં સમાધાન કરવા ગયેલા રાજકોટના યુવાન ઉપર હુમલોનવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શખ્સને પીજીવીસીએલ ની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ વખત ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરતાં પકડી પાડ્યો છે, અને અદાલતે…
View More નવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજાસાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ
જામનગરમાં સાંઢિયા પુલ પરથી પસાર થઈ રહેલી એક કારમાં દારૂૂની જંગી બાટલીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, અને નાઘેડી નો શખ્સ કાર ચલાવીને આવી…
View More સાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈશ્રાવણ માસમાં હિન્દુ સેના દ્વારા ઇન્ટરનેટથી શિવજીની પૂજા; ઓમ નમ: શિવાયનો મંત્ર વિદેશોમાં સંભળાશે
શ્રાવણ માસ દરમ્યાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપુર ટેકનોલોજીથી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના થશે સમાજમાં ધર્મ, સંગઠન અને જાગૃતતાને માટે ગુજરાતમાં 12 જીલ્લા,…
View More શ્રાવણ માસમાં હિન્દુ સેના દ્વારા ઇન્ટરનેટથી શિવજીની પૂજા; ઓમ નમ: શિવાયનો મંત્ર વિદેશોમાં સંભળાશેરૂ. 50,000 ના 30 ટકા લેખે 75,000 ચૂકવી દેવા છતાડ્ઢ બે રિક્ષા આંચકી લેતા વ્યાજખોરો
જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોર ની ચુંગાલમાં ફસાઈ ગયો છે. 50,000 રૂૂપિયા 30 ટકા લેખે વ્યાજે લીધા બાદ તેના 75,000 ચૂકવી દેવા છતાં વ્યાજખોરે…
View More રૂ. 50,000 ના 30 ટકા લેખે 75,000 ચૂકવી દેવા છતાડ્ઢ બે રિક્ષા આંચકી લેતા વ્યાજખોરોહરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાનો ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો
હરિયાણા રાજ્યના પૂર્વ ધારાસભ્યની થોડા સમય પૂર્વે થયેલી ઘાતકી હત્યા પ્રકરણમાં આડકતરી રીતે સંડોવાયેલા એક શખ્સને એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા વિસ્તારમાંથી દબોચી લીધો હતો. આ શખ્સ…
View More હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાનો ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝડપાયોચુડામાં લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ, મોડીરાત્રે પોલીસે યુવતીને છોડાવી પતિને સોંપી
ચુડાના યુવક યુવતીએ ગયા મહિને ઘરેથી ભાગી જઈ સુરતમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પ્રેમલગ્ન કરેલી યુવતીનું રતનપરથી ફિલ્મી ઢબે અપહરણ કરાયું હતું. બાદમાં મોડી…
View More ચુડામાં લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ, મોડીરાત્રે પોલીસે યુવતીને છોડાવી પતિને સોંપીશાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલ
શાપર વેરાવળ રહેતી યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ કર્યુ હોય આ અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટ માં ચાલી જતા નરાધમ પાલક પિતાને કોર્ટ દ્વારા…
View More શાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલ