શાપર વેરાવળ રહેતી યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ કર્યુ હોય આ અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટ માં ચાલી જતા નરાધમ પાલક પિતાને કોર્ટ દ્વારા…
View More શાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલદારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુ
ગોંડલનાં રીબડા પાસે આવેલ કારખાનામા કામ કરતો શ્રમીક યુવાન દારૂનાં નશામા કારખાનાનાં છજા પર બેસી હવા ખાતો હતો. તે દરમ્યાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા…
View More દારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુસોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોત
ભાવનગરના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે બે વણિક ભાઈઓ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ભાવનગર ની સરકારી હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા…
View More સોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોતસીટબેલ્ટ-હેલ્મેટ માટે રાજ્યવ્યાપી જાગૃતિ કાર્યક્રમો
શૈક્ષણિક સંસ્થાઓમાં જ યુવાનોને પ્રશિક્ષિત કરવા રોડ સેફટી ઓથોરિટીનું સૂચન માર્ગ સલામતી વધારવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરતી મુખ્ય એજન્સી, ગુજરાત રોડ…
View More સીટબેલ્ટ-હેલ્મેટ માટે રાજ્યવ્યાપી જાગૃતિ કાર્યક્રમોદેવોની પાસે દુત કાયમ રિયે રૂપાળા, પણ ભેળા રાખે ભૂત કૈલાશ વાળો કાગડા
દેવોના દેવ મહાદેવને જોવા માટેનો શ્રાવણ મહિનો મધ્યરાત્રીથી શરૂ થઇ રહયો છે. ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા…
View More દેવોની પાસે દુત કાયમ રિયે રૂપાળા, પણ ભેળા રાખે ભૂત કૈલાશ વાળો કાગડામંદીનો માર; અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં 250%નો ઘટાડો
કોરોના કાળ બાદ રોકાણમાં સતત ઘટાડાથી અનેક બિલ્ડરો ભીંસમાં, 2017-18માં 8800 કરોડના રોકાણ સામે 24-25માં 3300 કરોડનું જ રોકાણ ગુજરાતમાં રોકાણોમાં 159 ટકાના ઘટાડા સામે…
View More મંદીનો માર; અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં 250%નો ઘટાડોનવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધી
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં…
View More નવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધીકેશોદમાં મકાનમાં જુગારનો દરોડો, રાજકોટની મહિલા સહિત નવ ઝડપાયા
જુગારીઓ પાસેથી રોકડ, મોબાઇલ સહિત રૂા.52 હજારનો મુદ્દામાલ જપ્ત કેશોદમાં રહેતા મહિલાના ઘરે પોલીસે રેઇડ પાડી રાજકોટનાં મહિલા સહિત 9 મહિલાને જુગાર રમતાં ઝડપી લઇ…
View More કેશોદમાં મકાનમાં જુગારનો દરોડો, રાજકોટની મહિલા સહિત નવ ઝડપાયાલખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા
લખતર ગ્રામ્યની સગીરાને વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામનો શખ્સ વર્ષ 2023માં ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં સગીરા અને યુવક દિલ્હીમાં હોવાની બાતમી મળતા પોલીસે…
View More લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજાસોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભ
સોમનાથ જયોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય: મહાદેવની બિલ્વ પૂજાનો પ્રસાદ, રૂદ્રાક્ષ અને ભસ્મ ભક્તોને ભારતીય પોસ્ટ મારફત ઘરે મળશે શિવભક્તો…
View More સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભ