રાજકોટ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત…
View More રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત: માતા બાદ પિતા-પુત્રનું સારવારમાં મોતજહાજ બનાવવામાં પણ ગુજરાત મોખરે આવશે: શિપ બિલ્ડિંગ & રીપેર પોલિસી લોન્ચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી ગુજરાત બિલ્ડીંગ એન્ડ રિપેર પોલિસી-2026 ગાંધીનગર ખાતે લોન્ચ કરી હતી. દેશમાં સૌથી વધુ…
View More જહાજ બનાવવામાં પણ ગુજરાત મોખરે આવશે: શિપ બિલ્ડિંગ & રીપેર પોલિસી લોન્ચકોટડાસાંગાણીના રાજપીપળામાં તાવાની પ્રસાદી લઈ પરત ફરતા PGVCLના કર્મીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં રહેતાં પીજીવીસીએલના કર્મચારી કોટડાસાંગાણીના રાજપીપળા ગામે તાવાની…
View More કોટડાસાંગાણીના રાજપીપળામાં તાવાની પ્રસાદી લઈ પરત ફરતા PGVCLના કર્મીનું હાર્ટએટેકથી મોતજાપાનમાં સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં 9 ‘ગુજરાતી’ રમશે
ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં 17મી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ પણ…
View More જાપાનમાં સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સમાં 9 ‘ગુજરાતી’ રમશેહિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં આજી ડેમ નજીક સર્વિસ…
View More હિટ એન્ડ રન: બગીચામાં નોકરી કરી ઘરે જતાં માળીને ટ્રક ચાલકે કચડી નાખ્યાદુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઈમર્જન્સી લેન્ડિંગ
રાજકોટનાં હિરાસર ખાતે આવેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે દુબઈથી મુંબઈ જતી ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું. આ ઈમરજન્સી લેન્ડીંગના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનો…
View More દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફલાઈટનું રાજકોટ એરપોર્ટ ઈમર્જન્સી લેન્ડિંગલોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ
રાજકોટના પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે શ્રાવણ માસમાં રેસકોર્સના મેદાનમાં યોજાતા આ મેળામાં વેપાર કરવા…
View More લોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસસાયબર ફ્રોડની હવે ઘરેબેઠા નોંધાવી શકાશે FIR
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના…
View More સાયબર ફ્રોડની હવે ઘરેબેઠા નોંધાવી શકાશે FIRજિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડ
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ધમધમતા જુગારના અડ્ડાઓ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં શાપર અને જેતપુરમાં…
View More જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા, 14 શખ્સોની ધરપકડકુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલો
શહેરની ભાગોળે આવેલા કુવાડવામાં રહેતો યુવાન બે વર્ષ પૂર્વે એક લાખ લઈ સગી ભાણેજને લઈ ને ભાગી ગયો હતો. બાદમાં ફરી ઘરે આવ્યા બાદ ગઈકાલે…
View More કુવાડવામાં રૂપિયા મુદ્દે ઝઘડો થતાં હોટલ સંચાલક પત્ની ઉપર પતિનો કુહાડા વડે હુમલો