સોમનાથ ખાતે સરદાર સન્માન યાત્રા 2025‘ની તૈયારીઓ અંતર્ગત આમંત્રણ તથા યાત્રાનું જિલ્લા/શહેર/તાલુકામાં આગમન સમયે ભવ્ય સ્વાગત, સહયોગ અને સહભાગીદારી માટે સોમનાથમાં સ્થાનિકો સાથે યાત્રાના સંયોજક…
View More બારડોલીથી સોમનાથ સુધીની ભવ્ય સરદાર સન્માન યાત્રાનું આયોજનમોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સ ઝડપાયા
મોરબી નવલખી ફાટક પાસે દીકરી ભગાડી લાવ્યાનું સમાધાન કરવા બાબતે બઘડાટી બોલી જતા યુવાનને ધરિયા અને ધોકા તેમજ છરી વડે માર મારતા યુવાનનું મોત થયું…
View More મોરબીમાં છોકરી ભગાડી જવા બાબતે યુવકની હત્યા કરનાર છ શખ્સ ઝડપાયાવડિયા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ બાઇક મૂળ માલિકને સોંપ્યું
સમગ્ર દેશ અને રાજ્યમાં ચોરીના બનાવ બનતા હોય છે. રાજકોટ શહેર માંથી કોઠારીયા વિસ્તાર ના શિવમ સોસાયટી માં રહેતા જબીઉલ્લાહ નિઝામી નુ મોટરસાયકલ તારીખ 14/08/2025…
View More વડિયા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરી થયેલ બાઇક મૂળ માલિકને સોંપ્યુંમોરબીમાં મનપા દ્વારા 10 રૂટ પર વધુ 30 સિટી બસો દોડાવવા આયોજન
મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નવું પગલું ભરાયું છે. શહેરના મહત્વના વિસ્તારોને આવરી લેતા 10 રૂૂટ પર…
View More મોરબીમાં મનપા દ્વારા 10 રૂટ પર વધુ 30 સિટી બસો દોડાવવા આયોજનઉપલેટામાંથી 324 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ.ઇન્સ એચ.સી. ગોહીલ તથા આર.વી. ભીમાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન એ.એસ.આઇ.…
View More ઉપલેટામાંથી 324 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડજુનાગઢની હોટેલમાંથી 2.89 લાખની ઉચાપત કરી 33 હજાર ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો
આરોપી હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો જૂનાગઢમાં કાળવા ચોક ખાતેની હોટલ મધુવંતીમાંથી 2.89 લાખની ઉચાપત, 33,000ની ચોરી કરનાર આસી. મેનેજર કાર્તિક મનસુખભાઈ ગોંઢાની પોલીસે…
View More જુનાગઢની હોટેલમાંથી 2.89 લાખની ઉચાપત કરી 33 હજાર ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયોતરણેતરના મેળામાં રાઇડમાં બેસવા બાબતે બે જૂથ વચ્ચે ધબધબાટી બોલી
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ તરણેતરના મેળામાં મારામારીની એક ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં રાઈડમાં બેસવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે…
View More તરણેતરના મેળામાં રાઇડમાં બેસવા બાબતે બે જૂથ વચ્ચે ધબધબાટી બોલીથાનગઢમાં જુગારનો દરોડો, 20 શખ્સો 6.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી પોલીસે થાનગઢમાં વરીયા ટાઇલ્સ સામે આવેલી સર્વોદય સોસાયટીમાં દરોડો પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે અશોકસિંહ ભગુભા ઝાલાના ભાડાના મકાનમાં દરોડો…
View More થાનગઢમાં જુગારનો દરોડો, 20 શખ્સો 6.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાજૂનાગઢના માસ્ટર માઇન્ડ પિતા-પુત્ર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, હિટાચી મશીન અપાવવાના બહાને 20.20 લાખ પડાવ્યા
જૂનાગઢમાં છેતરપિંડીના એક વધુ કિસ્સામાં, શહેરના મુન્ના મીર અને તેના પુત્રો વિરુદ્ધ 20.20 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આ પિતા-પુત્રોએ અગાઉ પણ આવા જ ગુના…
View More જૂનાગઢના માસ્ટર માઇન્ડ પિતા-પુત્ર વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, હિટાચી મશીન અપાવવાના બહાને 20.20 લાખ પડાવ્યાખાંભાના મિતિયાળા રોડ પર ત્રણ શ્ર્વાનનો શિકાર કરતો દીપડો
અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં મિતિયાળા રોડ પર છેલ્લા 8 દિવસથી દીપડાની હલચલ વધી છે. દીપડાએ છેલ્લા 3 દિવસમાં 3 શ્વાનનો શિકાર કર્યો છે. આ ઘટનાથી…
View More ખાંભાના મિતિયાળા રોડ પર ત્રણ શ્ર્વાનનો શિકાર કરતો દીપડો