ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ રેબતી ત્રિપુરાએ રાજકારણથી અંતર જાળવીને પોતાના જૂના વ્યવસાય શિક્ષણ ક્ષેત્રે વાપસી કરી છે. પૂર્વ સાંસદમાંથી ફરી શિક્ષક બનેલા રેબતી ત્રિપુરાનું…
View More સારું પેન્શન મળવાની આશાએ ભાજપ સાંસદ ફરી ટીચર બન્યાવિપક્ષના હોબાળા વચ્ચે સંસદ ફરી સ્થગિત, બે બિલ રજુ
બંને ગૃહોમાં સતત વિક્ષેપો વચ્ચે સોમવારે ચોમાસુ સત્રના ત્રીજા અઠવાડિયા માટે સંસદ ફરી શરૂ થઈ હતી. વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા અને પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા, વારંવાર…
View More વિપક્ષના હોબાળા વચ્ચે સંસદ ફરી સ્થગિત, બે બિલ રજુહૃદયરોગના હુમલો: કારખાનામાં બેઠેલા કારખાનેદારનું હાર્ટ બેસી ગયુ
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં પેડક રોડ પર આર્યનગરમાં કારખાને…
View More હૃદયરોગના હુમલો: કારખાનામાં બેઠેલા કારખાનેદારનું હાર્ટ બેસી ગયુડેન્ગ્યુ-મેલેરિયા-ટાઇફોઈડની એન્ટ્રી, તાવથી મહિલાનું મોત
રાજકોટ શહેરમાં વરસાદની સિઝનના કારણે શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીનો વાયરલ રોગચાળાએ અવિરત આગેકુચ કરી છે. છેલ્લા એક અઠવાડીયામાં મહાનગરપાલિકાના ચોપડે શરદી-ઉધરસના 948, સામાન્ય તાવના 972, ઝાડા-ઉલ્ટીના…
View More ડેન્ગ્યુ-મેલેરિયા-ટાઇફોઈડની એન્ટ્રી, તાવથી મહિલાનું મોતઉના-જામવાળા રોડ ઉપર 12 સિંહોનું ટોળું નીકળ્યું
જામવાળા,માધુપુર ગીરની ધરતી પર જ્યારે વાદળો વરસી રહ્યા હોય અને જંગલની ભીની માટીમાંથી કુદરતની સુગંધ પ્રસરી રહી હોય, ત્યારે ગીરના વનરાજ પોતાના સામ્રાજ્યમાંથી બહાર આવી…
View More ઉના-જામવાળા રોડ ઉપર 12 સિંહોનું ટોળું નીકળ્યું‘ફિક્સ પે’ મામલે 14 વર્ષથી પડતર SLPનો સત્વરે ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટને અપીલ
રાજ્યના સરકારી કર્મચારીઓએ 5 વર્ષની ફિક્સ પે નીતિ સામે સુપ્રીમ કોર્ટમાં ઝડપી ન્યાયની ગુહાર લગાવી છે. મનોજ દાતલા નામના કર્મચારીએ CJIને ઇમેઇલ કરીને 14 વર્ષથી…
View More ‘ફિક્સ પે’ મામલે 14 વર્ષથી પડતર SLPનો સત્વરે ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટને અપીલમાંજલપુર વિધાનસભા બેઠકમાં ભાજપનો દબદબો યથાવત, સતીશ પટેલનો ભવ્ય વિજય
વડોદરાના માંજલપુર વિધાનસભાની બેઠક ભાજપે જાળવી રાખી છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો 30,499 મતની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ…
View More માંજલપુર વિધાનસભા બેઠકમાં ભાજપનો દબદબો યથાવત, સતીશ પટેલનો ભવ્ય વિજયમનપસંદ જીમખાનાની હાઇપ્રોફાઇલ કલબમાં જુગાર રમતા 184 ઝડપાયા
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર કલબનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડોમાં 184…
View More મનપસંદ જીમખાનાની હાઇપ્રોફાઇલ કલબમાં જુગાર રમતા 184 ઝડપાયાચુનારાવાડમાં શાકભાજીના ધંધાર્થીને ‘અહીં કેમ ઉભો છે ?’ તેમ કહી નસેડી શખ્સોએ માર માર્યો
સ્વામિનારાયણ ચોકમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો શહેરમાં ચુનારવાડ વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન રાત્રીના સમયે ચુનારાવાડ વિસ્તારમાં ઉભો હતો. ત્યારે અજાણયા શખ્સોએ…
View More ચુનારાવાડમાં શાકભાજીના ધંધાર્થીને ‘અહીં કેમ ઉભો છે ?’ તેમ કહી નસેડી શખ્સોએ માર માર્યોશિતલ પાર્ક પાસે ઈન્સ્યોરન્સ કંપનીની મિલકતો સિલ કરવા હુકમ, ભારે દોડધામ મચી ગઈ
રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આવેલ શિતલ પાર્ક પાસે એક ખાનગી વિમા કંપનીની મિલ્કતો સીલ કરવા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે હુકમ કરતાં…
View More શિતલ પાર્ક પાસે ઈન્સ્યોરન્સ કંપનીની મિલકતો સિલ કરવા હુકમ, ભારે દોડધામ મચી ગઈ