શહેરના થોરાળા, માલવીયા અને તાલુકા પોલીસ સ્ટેશને પકડેલા રૂા.9.21 લાખની કિંમતના દારૂનું આજે નાકરાવાળી પાસે નાશ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસના પૂર્વ અને દક્ષિણ વિભાગમાં…
View More થોરાળા, માલવિયા અને તાલુકા પોલીસે પકડેલા 1.21 લાખના દારૂનો નાશ કરાયોઅમદાવાદના વાસણામાં પાંચમાં માળેથી ઝંપલાવીને અજાણી યુવતીનો આપઘાત
અમદાવાદના વાસણાના ગુપ્તાનગર વિસ્તારમાં સિદ્ધિવિનાયક બિલ્ડિંગના પાંચમા માળેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો છે. ગઇકાલે સાંજે લગભગ 5:45 વાગ્યે બિલ્ડિંગમાં પ્રવેશ્યાની ગણતરીની મિનિટોમાં જ યુવતી 5મા…
View More અમદાવાદના વાસણામાં પાંચમાં માળેથી ઝંપલાવીને અજાણી યુવતીનો આપઘાત51 વર્ષની ગૃહિણીએ કલાના કામણ પાથર્યા
વિનસબેન મહેતા નારી શક્તિ, આત્મવિશ્ર્વાસ અને સંઘર્ષની જીવંત પ્રેરણારૂપ બન્યા અમદાવાદની એક સામાન્ય ગૃહિણી આજે સમગ્ર શહેર માટે પ્રેરણાની પ્રતિમૂર્તિ બની ગઈ છે. 51 વર્ષની…
View More 51 વર્ષની ગૃહિણીએ કલાના કામણ પાથર્યાલાલો પિકચર જોયું અને સમઢિયાળાના યુવાને આપઘાત કરવાનું માંડી વાળ્યું
સમઢિયાળાથી દ્વારકા ચાલીને જતા સમયે રાજૂલામાં વર્ણવી પ્રેરક વાત કહેવાય છે ને કે માણસ જિંદગીમાં ખૂબ જ કંટાળ્યો હોય ખૂબ જ હેરાન હોય ખૂબ જ…
View More લાલો પિકચર જોયું અને સમઢિયાળાના યુવાને આપઘાત કરવાનું માંડી વાળ્યુંઅહેમદ પટેલનો પુત્ર ફૈઝલ નવી રાજકીય પાર્ટી બનાવશે
ભરુચમાં અહેમદ પટેલના સંતાનો વચ્ચે રાજકારણ ગરમાયું છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. જેમાં તેમને લખ્યું છે…
View More અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ નવી રાજકીય પાર્ટી બનાવશેગુજરાતના માવઠાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે, શક્તિસિંહે ચર્ચા માટે નોટિસ આપી
સંસદનું શીતકાલીન સત્ર 1 ડિસેમ્બરથી શરૂૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ…
View More ગુજરાતના માવઠાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજશે, શક્તિસિંહે ચર્ચા માટે નોટિસ આપીદારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયો
ગુજરાતમાં કયાં કયાં દારૂ મળે છે એવો કોઇ પ્રશ્ર્ન પૂછે તો આપણે સામે પૂછી શકીએ કે કયાં નથી મળતો ? ગામડાઓમાં વાડીઓ-ફાર્મ હાઉસોમાં મહેફિલો જામે…
View More દારૂના હપ્તા IPS સુધી પહોંચે છે; ભાજપના વધુ એક નેતાએ બોંબ ફોડયોઈથોપિયાના જ્વાળામુખીની રાખ ઉડી ગઈ પણ રજકણ રહી ગયા ! 30 ફલાઈટો મોડી-રદ
અમદાવાદ એરપોર્ટ પર એક અઠવાડિયા સુધી ચાલેલી અવ્યવસ્થિત ફ્લાઇટ કામગીરી શુક્રવાર સુધી ચાલુ રહી, જેમાં 30 આગમન અને પ્રસ્થાન સમયપત્રકથી અલગ થઈ ગયા. નિર્ધારિત સાત…
View More ઈથોપિયાના જ્વાળામુખીની રાખ ઉડી ગઈ પણ રજકણ રહી ગયા ! 30 ફલાઈટો મોડી-રદગુજરાતના 10 હજારથી વધુ વકીલો કાલે આપશે ઓલ ઇન્ડિયા બારની પરીક્ષા
વકીલાતની પ્રેક્ટિસ માટે ફરજિયાત એવી ઓલ ઈન્ડિયા બાર એકઝામ 30મી નવેમ્બરના રોજ દેશભરમાં યોજાનાર છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઈન્ડિયા બાર…
View More ગુજરાતના 10 હજારથી વધુ વકીલો કાલે આપશે ઓલ ઇન્ડિયા બારની પરીક્ષાગુજરાતમાં 13.1 લાખ મતદારો મૃત નીકળ્યા
બે લાખ મતદારોના નામ ડબલ, 16 લાખ કાયમી સ્થળાંતર કરી ગયા, 2.44 લાખ મતદારો સરનામા ઉપર ગેરહાજર શનિ-રવિ તમામ મતદાન મથકો ઉપર ફોર્મ ભરવા અને…
View More ગુજરાતમાં 13.1 લાખ મતદારો મૃત નીકળ્યા