રાજ્ય પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહેશે, તૈયારીઓને આખરી ઓપ અપાયો રાજકોટમાં કાલથી 14 ડીસેમ્બર સુધી યોજાનાર 74મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપની યજમાની રાજકોટ પોલીસ…
View More 74મી ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન પૂર્વે રીહસર્લશિવમ્ સોસાયટીમાં ઘર પાસે વાહનો રાખવાની ના પાડતા વૃદ્ધને પાડોશીએ માર માર્યો
શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી શિવમ સોસાયટીમાં રહેતા વૃધ્ધે ઘર પાસે વાહનો રાખવાની ના પાડતા પાડોશીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ…
View More શિવમ્ સોસાયટીમાં ઘર પાસે વાહનો રાખવાની ના પાડતા વૃદ્ધને પાડોશીએ માર માર્યોરખડતા કૂતરા અંગેના સુપ્રિમ કોર્ટના આદેશથી અનેક વિટંબણાઓ સર્જાશે
પૂરતા આશ્રયસ્થાનો, સલામતી, ખોરાક, બજેટ, ઇકો સિસ્ટમ સહિતા મુદ્દે સમીક્ષા કરવા પશુ કલ્યાણ બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહની મુખ્ય ન્યાયમૂર્તિ, રાષ્ટ્રપતિને વિનંતી રખડતા કૂતરા / પ્રાણીઓ…
View More રખડતા કૂતરા અંગેના સુપ્રિમ કોર્ટના આદેશથી અનેક વિટંબણાઓ સર્જાશેમાધાપર ચોકડી સર્વિસ રોડ ઉપર મોતની ખાઇ
રાજકોટમાં જામનગર રોડ ઉપર માધાપર ચોકડીએ બનેલો ઓવરબ્રીજ શરૂ થઇ ગયા બાદ લાંબા સમય પછી સર્વિસ રોડ શરૂ કરવામાં આવ્યો છે.પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે વાહન…
View More માધાપર ચોકડી સર્વિસ રોડ ઉપર મોતની ખાઇપરસ્ત્રી સાથેના આડા સંબંધનો ખાર રાખી આધેડ પર પરિણીતાના પતિ સહિત ચારનો હુમલો
રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પર માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ પાસે પત્ની સાથેના આડા સબંધનો ખાર રાખી આધેડ પર પરીણીતાનાં પતી સહીત 4 શખ્સોએ હુમલો કર્યો…
View More પરસ્ત્રી સાથેના આડા સંબંધનો ખાર રાખી આધેડ પર પરિણીતાના પતિ સહિત ચારનો હુમલોએરપોર્ટ પોલીસ મથકમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા જતી મહિલાએ વખ ઘોળ્યું
શહેરની ભાગોળે આવેલા સુર્યારામપર ગામે 10 વર્ષથી મૈત્રી કરાર કરી સાથે રહેતા યુગલ વચ્ચે છેલ્લા બે મહિનાથી ઝઘડાઓ શરૂ થતાં મહિલા પતિ વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ…
View More એરપોર્ટ પોલીસ મથકમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા જતી મહિલાએ વખ ઘોળ્યુંઆંબેડકરનગરમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ બિમારીના ટીકડા ખાધા
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી આયુર્વેદિક દવાની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી.પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More આંબેડકરનગરમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ બિમારીના ટીકડા ખાધાજ્યોતિનગર ચોક પાસે કારમાંથી 60 બોટલ દારૂ સાથે વેપારી ઝડપાયો
શહેરના કાલાવડ રોડ પર કિસ્ટન મોલ પાછળ આવેલા જ્યોતીનગર ચોક પાસેથી પોલીસે બાતમીના આધારે કારમાંથી 78 હજારના દારૂના જથ્થા સાથે વેપારીને ઝડપી લઇ દારૂ અને…
View More જ્યોતિનગર ચોક પાસે કારમાંથી 60 બોટલ દારૂ સાથે વેપારી ઝડપાયોરેસકોર્સ રિંગ રોડ પર વોકિંગમાં નીકળેલા વેપારીના ચેનની ચિલઝડપ કરનાર ગઠિયો ઝડપાયો
રાજકોટ શહેરમા રેસકોર્સ રીંગ રોડ પર વોકીંગ કરવા ગયા બાદ વેપારી કીશાનપરા ચોક પાસે ગાડી મુકી ઇન્કમટેકસ ઓફીસ નજીક પહોંચતા અજાણ્યા બાઇકનાં ચાલકે તેનાં ગળામા…
View More રેસકોર્સ રિંગ રોડ પર વોકિંગમાં નીકળેલા વેપારીના ચેનની ચિલઝડપ કરનાર ગઠિયો ઝડપાયોલીમડા ચોક નજીક બેન્કની બહાર ધોળે દિવસે વેપારી પાસેથી 2.50 લાખની લૂંટ, ટોળકી ઝડપાઇ
150 ફૂટ રિંગ રોડ પર શિતલ પાર્ક નજીક મોચીનગર શેરી નં.6માં રહેતાં અને ચાંદીનો હોલસેલ વેપાર કરતાં શિફાન અરસાદભાઈ પરમાર (ઉ.વ.25)ને લીમડા ચોક પાસે આવેલી…
View More લીમડા ચોક નજીક બેન્કની બહાર ધોળે દિવસે વેપારી પાસેથી 2.50 લાખની લૂંટ, ટોળકી ઝડપાઇ