મેટ્રોમાં લાયકાતનું ધોરણ તળિયે, માઇન્સ 1.25 અને 9.75 ગુણ મેળવનારા ઉમેદવારો પાસ !

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં તાજેતરમાં લેવાયેલી એક આંતરિક ટેકનિકલ પરીક્ષામાં એક ઉમેદવારને માઇનસ માર્ક મળ્યા છે તો અન્યને ઓછા ગુણ મળ્યા હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ…

View More મેટ્રોમાં લાયકાતનું ધોરણ તળિયે, માઇન્સ 1.25 અને 9.75 ગુણ મેળવનારા ઉમેદવારો પાસ !

ભાંગેલા નેશનલ હાઇવેમાં પણ ગુજરાત નં.1

ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (નેશનલ હાઈવે)ની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ જર્જરિત અને ખખડધજ બની રહી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા…

View More ભાંગેલા નેશનલ હાઇવેમાં પણ ગુજરાત નં.1

રાજકોટ જિલ્લામાં 139માંથી 54 મિલકતો ‘એનિમી પ્રોપર્ટી’ ન હોવાનું સામે આવ્યું

54 મિલકતો ’હિજરતી મિલકત’ સાબિત થતાં મુંબઈ કસ્ટોડિયન ઓફિસને દરખાસ્ત કરાશે; મોટાભાગની મિલકતો જેતપુર વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અથવા 1965ના યુદ્ધ પછી જે…

View More રાજકોટ જિલ્લામાં 139માંથી 54 મિલકતો ‘એનિમી પ્રોપર્ટી’ ન હોવાનું સામે આવ્યું

વધુ એક સોની વેપારીનું રૂા.92 લાખનું સોનું બીજી પેઢીનો કારીગર લઇ ભાગી ગયો

શરૂઆતમાં દાગીના બનાવી પરત આપી વિશ્ર્વાસ કેળવ્યો હતો શહેરમાં સોની વેપારીઓનું સોનું કારીગરો ઓળવી અને ચોરી કરી જતા હોવાના બનાવ હવે સામાન્ય બની ગયા છે.…

View More વધુ એક સોની વેપારીનું રૂા.92 લાખનું સોનું બીજી પેઢીનો કારીગર લઇ ભાગી ગયો

ઉપલેટા પાલિકાએ લાખોના ખર્ચે બનાવેલા ગેટ ઉપર અંધારામાં બુલડોઝર ફેરવી દીધું

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા તંત્રની અજબ-ગજબ કામગીરી સામે આવી છે. ઉપલેટાના કોલકી રોડ પર આવેલા મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) પર નગરપાલિકા તંત્ર દ્વારા મોડી રાત્રે…

View More ઉપલેટા પાલિકાએ લાખોના ખર્ચે બનાવેલા ગેટ ઉપર અંધારામાં બુલડોઝર ફેરવી દીધું

ઝડપી રાઇડ માટે એકસ્ટ્રા પૈસાનો ખેલ ખતમ: ઓલા, ઉબેર, રેપિડોને ફિચર્સ હટાવવા હુકમ

જો તમે પણ ઓલા, ઉબર કે અન્ય કોઈ એપ દ્વારા કેબ બુક કરો છો અને રાઈડ ક્ધફર્મ થતાં પહેલાં જ સ્ક્રીન પર ટિપ અથવા એક્સ્ટ્રા…

View More ઝડપી રાઇડ માટે એકસ્ટ્રા પૈસાનો ખેલ ખતમ: ઓલા, ઉબેર, રેપિડોને ફિચર્સ હટાવવા હુકમ

લોકશાહીને ગળાટૂંપો, RMCના બોર્ડમાં સતાપક્ષની પ્રશ્નોતરી ફરી ‘ગુપ્ત’ રખાઇ

  જ્યા જનતા તેના પ્રતિનિધિ રૂૂપે નગરસેવકને ચૂંટીને મોકલે છે તેવી મહાનગરપાલિકામાં યોજાતુ જનરલ બોર્ડ એટલે લોકશાહીનું મંદિર કહેવાય છે. જ્યા પ્રજાને લગતી સમસ્યાઓ, પ્રશ્નોની…

View More લોકશાહીને ગળાટૂંપો, RMCના બોર્ડમાં સતાપક્ષની પ્રશ્નોતરી ફરી ‘ગુપ્ત’ રખાઇ

ગુજરાતમાં 4 વર્ષમાં હેલ્થ ઇન્સ્યોરન્સ કલેઇમમાં 32%નો વધારો

ગુજરાતમાં હેલ્થકેરનો ખર્ચ વધી રહ્યો છે અને તેનું પ્રતિબિંબ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ્સમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. પોલિસીબજારના ‘ધ કોસ્ટ ઓફ કેર ઇન ઇન્ડિયા’ રિપોર્ટ…

View More ગુજરાતમાં 4 વર્ષમાં હેલ્થ ઇન્સ્યોરન્સ કલેઇમમાં 32%નો વધારો

જામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાના પતિ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા

જામનગરના સનસીટી વિસ્તારમાં તલાક નો ખાર રાખીને પૂર્વ પતિ સહિત ચાર શખ્સોએ સાત દિવસ પહેલાં જ નિકાહ કરનાર મહિલાના પતિ પર તલવાર અને લોખંડના પાઈપ…

View More જામનગરમાં તલાકનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાના પતિ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા

જામનગરમાં રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાયની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાય આજે જામનગર જિલ્લા મુલાકાતે આવ્યા હતા. જામનગર ખાતે આગમન સમયે જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓ…

View More જામનગરમાં રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાયની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ