ગુજરાત અને આંતરરાજ્યમાં થયેલ 400 કરોડાના સાયબર ફ્રોડમાં 16 કરોડની રકમની હેરાફેરી કરનાર રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના દસ મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…
View More 400 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં 10 મ્યુલ એકાઉન્ટધારકો સામે ગુનો નોંધાયોમોરબીમાં રખડતા કૂતરાઓનો આતંક, 12 વ્યક્તિને બચકાં ભર્યા
મોરબી પંથકમાં શ્વાનોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શ્વાનોએ આજે એક જ દિવસમાં 12 લોકોને બચકા ભર્યા હોવાનું મોરબીની…
View More મોરબીમાં રખડતા કૂતરાઓનો આતંક, 12 વ્યક્તિને બચકાં ભર્યાજામનગરમાં મિનરલ વોટરના નામે નળનું પાણી વેચવાનો ધીકતો ધંધો
જામનગર શહેરમાં હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે માત્ર ચિંતાજનક નથી પરંતુ શરમજનક છે. “શુદ્ધ પાણી”ના નામે વેચાતા 20 લિટરના પાણીના જગ વાસ્તવમાં 100%…
View More જામનગરમાં મિનરલ વોટરના નામે નળનું પાણી વેચવાનો ધીકતો ધંધોમોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન કનેક્શન કપાયા
મોરબીમાં આવેલા જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ…
View More મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન કનેક્શન કપાયાવીરપુરમાં જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી
જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 145ની પુણ્યતિથી નિમિતે બાપાના પરીવારજનો દ્વારા બાપાના સમાધિ સ્થળે વહેલી સવારે પૂજા અર્ચના કરી તેમજ વેપારીઓએ…
View More વીરપુરમાં જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી‘બાળ વિદ્વાન’નું શિલ્ડ પ્રાપ્ત કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવતી કોડીનારની બે દીકરીઓ
કોડીનાર તાલુકાના મૂળ કાજ ગામના ખેડૂત વજુભાઈ દુર્લભભાઈ પરમારની ધોરણ 2 માં ભણતી પૌત્રી ચિ. મૈત્રી રોહિતભાઈ પરમાર અને કોડીનારમાં દરજી કામ કરતા ગીતા ટેઈલર…
View More ‘બાળ વિદ્વાન’નું શિલ્ડ પ્રાપ્ત કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવતી કોડીનારની બે દીકરીઓધ્રાંગધ્રાના ગોપાલગઢમાં મળી આવેલું માનવકંકાલ યુવાનનું હોવાનું પ્રાથમિક શંકા
કંકાલને રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું છે ધ્રાંગધ્રા પંથકમાં વધુ એક માનવ કંકાલ મળતા ચકચાર મચી ગઈ છે. ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની સીમમાં આવેલા જંગલ…
View More ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં મળી આવેલું માનવકંકાલ યુવાનનું હોવાનું પ્રાથમિક શંકારાજ્યના 23 ટી.ડી.ઓ સહિત 47 અધિકારીઓને પ્રમોશન
રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મહત્વનો નિર્ણય લઈને કુલ 47 અધિકારીઓને બઢતી આપી છે. મહેસૂલ વિભાગના 24 મામલતદાર અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ…
View More રાજ્યના 23 ટી.ડી.ઓ સહિત 47 અધિકારીઓને પ્રમોશનઅમરેલીમાં વેનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા
અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં એક વેનમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે…
View More અમરેલીમાં વેનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યાનવો ભૂકંપ કોડ લાગુ થતાં બાંધકામના ભાવમાં 25 ટકાનો ભાવ વધારાનો આંચકો
અમદાવાદ-સુરત-રાજકોટ સહિતના શહેરોને ‘મધ્યમ જોખમ’ થી ‘ઉચ્ચ જોખમ’ શ્રેણીમાં મૂકાયા, બાંધકામની મંજૂરી પ્રક્રિયા અટકી પડી : અમદાવાદમાં અમલવારી શરૂ ગુજરાતના મુખ્ય શહેરોમાં ભૂકંપ સામે રક્ષણ…
View More નવો ભૂકંપ કોડ લાગુ થતાં બાંધકામના ભાવમાં 25 ટકાનો ભાવ વધારાનો આંચકો