રાજ્યના વિવિધ વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર હવે શિક્ષકો પાસે રખડતાં કૂતરાં પણ ગણાવશે. જે અનુસંધાને કમિશનર…
View More શિક્ષકો પાસે કૂતરા ગણાવવાની વાત જ નથી વિવાદ બાદ શિક્ષણ વિભાગે મારી પલટીdogs
મોરબીમાં રખડતા કૂતરાઓનો આતંક, 12 વ્યક્તિને બચકાં ભર્યા
મોરબી પંથકમાં શ્વાનોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શ્વાનોએ આજે એક જ દિવસમાં 12 લોકોને બચકા ભર્યા હોવાનું મોરબીની…
View More મોરબીમાં રખડતા કૂતરાઓનો આતંક, 12 વ્યક્તિને બચકાં ભર્યાભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારો
સુપ્રીમ કોર્ટના આદેશ અને જીવદયા પ્રેમીઓ વચ્ચે કોર્પોરેશનની હાલત કફોડી, પકડેતો ય વાંધો અને ના પકડે તોય વાંધો શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે…
View More ભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારોકૂતરાઓએ ગાંડા કર્યા, મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરી
બિનઅનામતની 4 અને 2 દિવ્યાંગ સહિતની 10 જગ્યા ભરાશે, કેડરની લાયકાત મુજબ પગારધોરણ શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે હાઇકોર્ટ સરકારને પગલા ભરવાની સુચના આપ્યા બાદ…
View More કૂતરાઓએ ગાંડા કર્યા, મનપાએ 10 એનિમલ કીપરની ભરતી જાહેર કરીરખડતા કૂતરા અંગેના સુપ્રિમ કોર્ટના આદેશથી અનેક વિટંબણાઓ સર્જાશે
પૂરતા આશ્રયસ્થાનો, સલામતી, ખોરાક, બજેટ, ઇકો સિસ્ટમ સહિતા મુદ્દે સમીક્ષા કરવા પશુ કલ્યાણ બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહની મુખ્ય ન્યાયમૂર્તિ, રાષ્ટ્રપતિને વિનંતી રખડતા કૂતરા / પ્રાણીઓ…
View More રખડતા કૂતરા અંગેના સુપ્રિમ કોર્ટના આદેશથી અનેક વિટંબણાઓ સર્જાશેહવે તલાટીઓ કૂતરા શોધવા નીકળશે, ગામડાથી માંડી જિલ્લા મથક સુધી જવાબદારી
સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન બાદ ગ્રામ વિકાસ કમિશનરનો પરિપત્ર, પંચાયતોને ફિડીંગઝોન બનાવવા સુચના ગુજરાતમાં શિક્ષકોની શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવતા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો…
View More હવે તલાટીઓ કૂતરા શોધવા નીકળશે, ગામડાથી માંડી જિલ્લા મથક સુધી જવાબદારીરસ્તાઓ પરથી રખડતા પશુ-કૂતરા તાત્કાલિક હટાવો: સુપ્રીમ
તમામ રાજ્ય સરકારો-કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ, હાઇવે પર પેટ્રોલિંગ માટે ટીમો બનાવવા સૂચના મુખ્ય સચિવોને પાલનની જવાબદારી, 8 સપ્તાહમાં સ્થિતિની જાણકારી આપવા તાકીદ સુપ્રીમ કોર્ટે…
View More રસ્તાઓ પરથી રખડતા પશુ-કૂતરા તાત્કાલિક હટાવો: સુપ્રીમનેશનલ હાઈવે, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો પર થી રખડતા ઢોર-કૂતરાઓને હટાવો: સુપ્રીમ કોર્ટનો આદેશ
આજે સુપ્રીમ કોર્ટે દેશભરમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર સુનાવણી કરી. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બનેલી બેન્ચે સુનાવણી હાથ ધરી…
View More નેશનલ હાઈવે, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો પર થી રખડતા ઢોર-કૂતરાઓને હટાવો: સુપ્રીમ કોર્ટનો આદેશનસબંધી એ જ ઉકેલ: આક્રમક, બીમાર સિવાયના કૂતરાંને આશ્રય ગૃહોમાંથી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ
આખા દેશમાં નિર્ણય લાગુ થશે: સાર્વજનિક સ્થળે કૂતરાને ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દરેક વોર્ડમાં ફીડિંગ સેન્ટર બનાવવા કહ્યું સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગે મોટો નિર્ણય…
View More નસબંધી એ જ ઉકેલ: આક્રમક, બીમાર સિવાયના કૂતરાંને આશ્રય ગૃહોમાંથી છોડી મૂકવા સુપ્રીમનો આદેશઆવારા કૂતરાની સમસ્યા અધિકારીઓની બેદરકારીના લીધે : સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યો
સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના રોજ શેરીઓમાંથી રખડતા કૂતરાઓને પકડવાના આદેશ પર સ્ટે માંગતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો. આ દરમિયાન, કોર્ટે કહ્યું કે હસ્તક્ષેપ…
View More આવારા કૂતરાની સમસ્યા અધિકારીઓની બેદરકારીના લીધે : સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યો