રાજકોટના ડિલરબંધુઓ અને કંપનીના પ્રોડકશન મેનેજરને સજા સાથે કુલ 16 લાખનો દંડ ફટકારતી કોર્ટ ગુટખા હાનીકારક છે છતા તેનુ સેવન બેધડક થઇ રહયુ છે. ત્યારે…
View More વિમલ ગુટખામાં કેસર નહીં નિકોટીન નિકળ્યું, ત્રણને 5 વર્ષની સજાપ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયા
હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી, ઇજાગ્રસ્ત યુવાનની 4 કલાક સુધી સર્જરી ચાલી પાટડીના ખારાઘોડામાં રહેતા યુવાનને વિરમગામ હોસ્પિટલે ખસેડાયો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના…
View More પ્રેમસંબંધ મામલે ફાયરિંગ, યુવકને શરીરમાં 35 છરા ઘુસી ગયાકુવાડવામાં સરકારી જમીન ઉપર બે ગૌશાળા બની ગઇ, કલેક્ટર દ્વારા તપાસ
રાજકોટમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુવાડવા હાઈવે પર આવેલી કરોડો રૂૂપિયાની કિંમતની સરકારી ખરાબાની જગ્યા ઉપર…
View More કુવાડવામાં સરકારી જમીન ઉપર બે ગૌશાળા બની ગઇ, કલેક્ટર દ્વારા તપાસજમીનના કેસનો ચૂકાદો આપવા 15 લાખની લાંચ લેતા જજ-કલાર્ક ઝબ્બે
મુંબઈ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એ માઝગાંવ સિવિલ અને સેશન્સ કોર્ટના એડિશનલ જજ એજાજુદ્દીન સલાઉદ્દીન કાઝી અને કોર્ટ ક્લાર્ક ચંદ્રકાંત હણમંત વાસુદેવ સામે વાણિજ્યિક દાવામાં…
View More જમીનના કેસનો ચૂકાદો આપવા 15 લાખની લાંચ લેતા જજ-કલાર્ક ઝબ્બેઈફકો અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જોર્ડનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
ભારત-જોર્ડન વચ્ચે ખાતર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણી એ જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસન સાથે અમાન ખાતે પ્રધાનમંત્રી નિવાસ…
View More ઈફકો અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જોર્ડનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરીછાસની થેલી બદલી આપવાનું કહી લૂખ્ખા શખ્સોનો અમૂલ પાર્લરના ધંધાર્થી ઉપર હૂમલો
બજરંગવાડીનો બનાવ: અવાર-નવાર દારૂ પી માથાકૂટ કરતો હોવાનો આક્ષેપ શહેરના બજરંગવાડી વિસ્તારમાં લુખ્ખા શખ્સોનો ત્રાસ સામે આવ્યો છે. છાસની થેલી બદલી આપવાનુ કહેતા લુખ્ખા શખ્સે…
View More છાસની થેલી બદલી આપવાનું કહી લૂખ્ખા શખ્સોનો અમૂલ પાર્લરના ધંધાર્થી ઉપર હૂમલોપંજાબમાં ગ્રેનેડ હુમલા મોડયુલનો પર્દાફાશ: 10 આતંકીની ધરપકડ
ઝડપાયેલા ઓપરેટિવ્સ પાક.ના હેન્ડલર્સના સંપર્કમાં હોવાનો ધડાકો પંજાબ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. લુધિયાણા કમિશનરેટ પોલીસે ઈંજઈં-પાકિસ્તાન સમર્થિત ગ્રેનેડ હુમલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.…
View More પંજાબમાં ગ્રેનેડ હુમલા મોડયુલનો પર્દાફાશ: 10 આતંકીની ધરપકડરેસકોર્ષ ખાતે બુધવારે સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત મ્યુઝિકલ નાઇટ
રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ અને મહાનુભાવોને પ્રતિષ્ઠિત મેયર એવોર્ડથી સન્માનિત કરાશે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન…
View More રેસકોર્ષ ખાતે બુધવારે સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત મ્યુઝિકલ નાઇટરાજકોટ જિલ્લામાં 29 કેન્દ્રો પરથી 4030 ખેડૂતોની મગફળી ખરીદાઇ
કુલ 1.77 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું રાજ્યના 160થી વધુ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ ખેડૂતોને પોષણક્ષમ…
View More રાજકોટ જિલ્લામાં 29 કેન્દ્રો પરથી 4030 ખેડૂતોની મગફળી ખરીદાઇરાજકોટમાં સાઉથ આફ્રિકા ‘એ’ ટીમનો ધબડકો, 54 રનમાં પાંચ વિકેટ ગુમાવી
પ્રથમ બોલ પર જ અર્શદીપસિંઘે ઝડપી વિકેટ ભારત અને સાઉથ આફ્રિકા ની એ ટીમ વચ્ચે આજથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વન-ડે મેચની શરૂૂઆત…
View More રાજકોટમાં સાઉથ આફ્રિકા ‘એ’ ટીમનો ધબડકો, 54 રનમાં પાંચ વિકેટ ગુમાવી