80 ટકા ખનીજચોરી રાજકોટ-મોરબી-જામનગર જિલ્લામાં, કુુલ 195 કેસ દાખલ સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે ત્યારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડે છેલ્લા…
View More સૌરાષ્ટ્રમાંથી 6 મહિનામાં 4.40 કરોડની ખનીજચોરી ઝડપાઇનવાગામમાં IOCના પ્લાન્ટમાં ગેસ લીકેઝથી આગ ભભૂકી
રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 કલાકે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી…
View More નવાગામમાં IOCના પ્લાન્ટમાં ગેસ લીકેઝથી આગ ભભૂકીગોંડલ રોડ ઉપર કોમ્પલેક્સમાં ચોકીદારી કરતાં નેપાળી પ્રૌઢનો ફાંસો ખાઈ આપઘાત
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં ચોકીદારી કરતાં નેપાળી પ્રૌઢે કોમ્પલેક્ષની અગાસી પર એંગલમાં વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢના મોતથી પરિવારમાં…
View More ગોંડલ રોડ ઉપર કોમ્પલેક્સમાં ચોકીદારી કરતાં નેપાળી પ્રૌઢનો ફાંસો ખાઈ આપઘાતઆરાધના સોસાયટીમાં દારૂની કુટેવ યુવાનને ભરખી ગઇ
એકલવાયુ જીવન જીવતા યુવાનને ટીબીની બીમારી હતી શહેરના ગોડાઉન રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા અને દારૂની કુટેવ ધરાવતા યુવાનનુ મોત નીપજ્યુ હતું. યુવાન એકલવાયુ જીવન…
View More આરાધના સોસાયટીમાં દારૂની કુટેવ યુવાનને ભરખી ગઇશાપરમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો તિક્ષ્ણ હથિયાર વડે હુમલો
શહેરની ભાગોળે શાપરમાં રહેતાં યુવક ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More શાપરમાં યુવાન ઉપર અજાણ્યા શખ્સોનો તિક્ષ્ણ હથિયાર વડે હુમલોનવ-નવ લોકોના જીવ લઇ લેનાર તથ્ય પટેલ સામે અઢી વર્ષે કોર્ટમાં ચાર્જફ્રેમ
વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ…
View More નવ-નવ લોકોના જીવ લઇ લેનાર તથ્ય પટેલ સામે અઢી વર્ષે કોર્ટમાં ચાર્જફ્રેમહાર્ટએટેક : ધો.12ના છાત્ર અને BSNLના કર્મચારી સહિત ચાર લોકો ધબકારા ચુકી ગયા
રાજકોટમાં હૃદયરોગના હુમલોએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગીને ભરખી રહ્યો છે ત્યારે વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયાની ઘટના સામે આવી છે.…
View More હાર્ટએટેક : ધો.12ના છાત્ર અને BSNLના કર્મચારી સહિત ચાર લોકો ધબકારા ચુકી ગયાકપાસિયા તેલના ડબ્બામાંથી કપાસિયા તેલ જ ન નીકળ્યું, નમૂનો ફેલ
ફૂડ વિભાગે લીધેલા સેમ્પલોમાં મિલાવટનું પ્રમાણ વધુ, પનીર અને ડ્રિન્કિંગ વોટરમાં ભેળસેળ ખૂલી, ઉત્પાદક સામે કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ ખાદ્ય…
View More કપાસિયા તેલના ડબ્બામાંથી કપાસિયા તેલ જ ન નીકળ્યું, નમૂનો ફેલરેલનગરમાં ભૂગર્ભ ટાંકાના કામ વેળાએ પડી જતાં ધવાયેલા શ્રમિક યુવાનનું મોત
શહેરના રેલનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ટાંકો બનાવવાનુ કામ ચાલી રહ્યુ હોય જેમા સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ 10 ફૂટની ઉંચાઇએથી પડી જતા શ્રમિક યુવાનને ગંભીર…
View More રેલનગરમાં ભૂગર્ભ ટાંકાના કામ વેળાએ પડી જતાં ધવાયેલા શ્રમિક યુવાનનું મોતચુડાના ઝોબાળા ગામે યુવતીની હત્યા પ્રેમીના પિતાએ કરી હોવાનો ઘટસ્ફોટ, ધરપકડ
પુત્રએ પત્નીને છૂટાછેડા આપી યુવતી સાથે મૈત્રી કરાર કરતા આરોપી ઉશ્કેરાયો હતો ચુડાના ઝોબાળા ગામની હેતલ ભુપતભાઈ જુવાલિયાને તેના જ ગામના આર્મીમાં ફરજ બજાવતા સંજય…
View More ચુડાના ઝોબાળા ગામે યુવતીની હત્યા પ્રેમીના પિતાએ કરી હોવાનો ઘટસ્ફોટ, ધરપકડ