ગત 4 નવેમ્બરના રોજ શ્રી ગુરુ નાનક દેવજીની જન્મજયંતિના પર્વ પર 1932 શ્રદ્ધાળુઓના જથ્થા સાથે અટારી બોર્ડર દ્વારા પાકિસ્તાન ગયેલી પંજાબની એક મહિલા ગુમ થઈ…
View More શીખ શ્રધ્ધાળુઓના જથ્થામાં પાક. પહોંચેલી મહિલા પાછી ન આવી, ત્યાં જ લગ્ન કર્યાજનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે. રાહુલ ગાંધી બેઠક પછી તરત જ ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કે.સી. વેણુગોપાલ…
View More જનાદેશ સ્વિકારવાના બદલે વોટ ચોરી, ચૂંટણીમાં અનિયમિતતાઓનું નાડુ પકડી રાખતી કોંગ્રેસફલેટ ખરીદ્યા પછી પત્ની ભાડા માટે ભરણપોષણ મેળવવા હકદાર નથી: દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદો
ફલેટ ખરીદ્યા પછી પત્ની ભાડા માટે ભરણપોષણ માટે હકદાર નથી તેવો ચુકાદો આપતા દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ એક એડિશનલ સેન્સ જજના આ આદેશને…
View More ફલેટ ખરીદ્યા પછી પત્ની ભાડા માટે ભરણપોષણ મેળવવા હકદાર નથી: દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદોબિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળો
જેડીયુ (85) કરતાં ચાર બેઠકો વધુ મળતાં ભાજપ જ કિંગમેકર: સીએમના નિવાસસ્થાને મુલાકાતીઓનો ઘસારો: પક્ષના નેતાએ કહ્યું, નીતિશ સિવાય બીજા નામની કલ્પના પણ કરી શકાય…
View More બિહારમાં સરકાર રચવા કવાયત: નીતિશના નેતૃત્વ મામલે અટકળોપૂર્વ કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહ ભાજપમાંથી 6 વર્ષ સુધી સસ્પેન્ડ
પૂર્વ કેન્દ્રીયમંત્રી આર. કે. સિંહ સામે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાર્ટીવિરોધી પ્રવૃત્તિઓને કારણે તેમની…
View More પૂર્વ કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહ ભાજપમાંથી 6 વર્ષ સુધી સસ્પેન્ડગીરવે પડેલી દોઢ લાખની બંગડી સોનીને રૂપિયા 4 લાખમાં ધાબડી
અમદાવાદનાં રામદેવ જવેલર્સમા નોકરી કરતા ગાંધીનગરનાં મહેન્દ્રભાઇ અમથાજી પરમાર (ઉ.વ. 39 ) નામનાં યુવાને રાજકોટ શહેરમા રહેતા હરદીપસિંહ જાડેજા વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે .…
View More ગીરવે પડેલી દોઢ લાખની બંગડી સોનીને રૂપિયા 4 લાખમાં ધાબડીમેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો 68.32 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો દરોડો, જામનગરના બે શખ્સોની ધરપકડ રાજકોટ નજીક મેટોડા પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.68.32 લાખના વિદેશી દારૂૂ સાથે જામનગરના બે…
View More મેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો 68.32 લાખનો દારૂ ઝડપાયોસાઉથ આફ્રિકા હાવી, ટીમ ઇન્ડિયા 189મા સમેટાઇ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં પહેલી ટેસ્ટ રમાઈ રહી છે, સાઉથ આફ્રિકાના બોલરોએ કમબેક કરીને ભારતની ઈનિંગ્સ 189 રન પર અટકાવી દીધી…
View More સાઉથ આફ્રિકા હાવી, ટીમ ઇન્ડિયા 189મા સમેટાઇયાર્ડમાં 1500થી વધુ વાહનોમાં જણસીની આવક: ઠેર-ઠેર ઢગલા
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે શનિવારના રોજ અંદાજે 1500થી વધુ વાહનોમાં જણસીની મબલક આવક થઇ હતી. જેમાં મગફળી, સોયાબીન, કપાસ, અળદ, ઘંઉ, ચણા, લસણ, મગ, કાળા…
View More યાર્ડમાં 1500થી વધુ વાહનોમાં જણસીની આવક: ઠેર-ઠેર ઢગલા2.10 કરોડની રેન્જરોવર બળદથી ખેંચી અનોખો વિરોધ
રાજકોટમાં અઢી વર્ષ પહેલા રૂા.2.10 કરોડના ખર્ચે રેન્જરોવર લકઝરી કાર ખરીદનાર ઉદ્યોગકાર એભલભાઇ જળુએ આટલી મોંઘી કારમાં ફૂટસ્ટેપના કાયમી સર્જાતા ધાંધિયાથી કંટાળી આજે કાર બળદથી…
View More 2.10 કરોડની રેન્જરોવર બળદથી ખેંચી અનોખો વિરોધ