હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કર્યા બાદ સૌરાષ્ટ્રમાં માવઠું પડયા બાદ રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. રવિવારે રાત્રે પડયા બાદ સોમવારે સવારે અને બપોરે…
View More રાજકોટમાં માવઠા બાદ ધાબળિયું વાતાવરણ, ઠંડીનો અનુભવયાર્ડમાં મુહૂર્તના સોદા, ભાવમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતિત
ટેકાના ભાવ કરતા રૂા.300 સુધી નીચા ભાવે મગફળી વેંચવા જગતાત મજબૂર દિવાળીની રજાઓ પૂર્ણ થતા રાજકોટ યાર્ડ ફરી ધમધમતુ થયુ છે. આજે યાર્ડમાં લાચ પાંચમના…
View More યાર્ડમાં મુહૂર્તના સોદા, ભાવમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતિતનવા મંત્રીઓએ હોદ્દા અને કાર્યભાર સંભાળ્યા
ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા દિવાળીના તહેવાર બાદ મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો છે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયા, જ્યારે રમેશ કટારા,…
View More નવા મંત્રીઓએ હોદ્દા અને કાર્યભાર સંભાળ્યારોજગાર મેળા અંતર્ગત રાજ્યના 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો કરાયા એનાયત
રાજકોટમાં 40 ટપાલ વિભાગના અને 60 અન્ય વિભાગના ઉમેદવારોને નિમણૂક અપાઇ રોજગાર મેળા અંતર્ગત, માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબરના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં…
View More રોજગાર મેળા અંતર્ગત રાજ્યના 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો કરાયા એનાયતરાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં વધુ એક જનરલ કોચ જોડાયો
યાત્રિકોની સંખ્યામાં વધારો થતા સુવિધા વધારાઇ યાત્રીઓની સુવિધા અને માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટવેરાવળરાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ કાયમી ધોરણે…
View More રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં વધુ એક જનરલ કોચ જોડાયોનવા વર્ષની શરૂઆતથી જ શેરબજારમાં તેજી, નિફટીએ 26000ની સપાટી કૂદાવી
નવા વર્ષમાં શેરબજાર આકર્ષક સુધારા સાથે રોકાણકારોને રાહત આપી રહ્યું છે. આજે સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ ઉછળી 85000 તરફ, જ્યારે નિફ્ટી પણ 26,000ની સપાટીએ પહોંચ્યો…
View More નવા વર્ષની શરૂઆતથી જ શેરબજારમાં તેજી, નિફટીએ 26000ની સપાટી કૂદાવીદિવાળીના તહેવારોમાં સિવિલ હોસ્પિટલમાં 10712 દર્દીને સારવાર, 627 ઓપરેશન કરાયા
સામાન્ય તાવથી લઇ જટિલ બીમારીના ઈલાજ માટે સિવિલમાં દર્દીઓનો ભારે ધસારો તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડિયાના નિરીક્ષણ હેઠળ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સતત ખડેપગે રહ્યો દિવાળીના…
View More દિવાળીના તહેવારોમાં સિવિલ હોસ્પિટલમાં 10712 દર્દીને સારવાર, 627 ઓપરેશન કરાયાગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોત
રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલ સાગર સોસાયટીમા રહેતા પ્રૌઢા ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે…
View More ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોતભગવતીપરા નજીક લૂંટ ચલાવનાર ટોઈંગના કર્મચારી સહિત બે શખ્સોની ધરપકડ,એક ફરાર
એસઓજીની ટીમની બાતમીના આધારે ત્રિપુટી ઓળખાયા બાદ બન્નેને દબોચી લીધા શહેરના ભગવતીપરા બ્રીજ નજીક પરપ્રાંતિય યુવકને છરી બતાવી 7500ની રોકડની ત્રણ શખસોએ લૂંટ ચલાવ્યાના બનાવમાં…
View More ભગવતીપરા નજીક લૂંટ ચલાવનાર ટોઈંગના કર્મચારી સહિત બે શખ્સોની ધરપકડ,એક ફરારએસ્ટ્રોન સોસાયટીમાં જામફળ તોડવા ઝાડ પર ચડેલી સગીરા પટકાતાં મોત
શહેરની એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા જાણીતા ચાના વેપારી પરિવારની દિવાળી ચિતાતુર રહી હતી. પરિવારની 16 વર્ષીય પુત્રી ઝાડ પરથી પટકાતાં માથાના ભાગે પહોંચેલી ઈજા જીવલેણ નિવડી…
View More એસ્ટ્રોન સોસાયટીમાં જામફળ તોડવા ઝાડ પર ચડેલી સગીરા પટકાતાં મોત