Site icon Gujarat Mirror

રાજકોટમાં માવઠા બાદ ધાબળિયું વાતાવરણ, ઠંડીનો અનુભવ

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કર્યા બાદ સૌરાષ્ટ્રમાં માવઠું પડયા બાદ રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. રવિવારે રાત્રે પડયા બાદ સોમવારે સવારે અને બપોરે પણ માવઠાએ રસ્તાઓ ભીના કર્યા હતા. રાજકોટમાન સોમવારે વાદળછાયુ વાતાવરણ રહેતા લોકોએ ઠંડીનો પણ ચમકારો અનુભવ્યો હતો.(તસવીર: મુકેશ રાઠોડ)

Exit mobile version