શહેેરમાં સંતકબીર રોડ પર ત્રિવેણી ગેઈટ પાસે પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાન ઉપર પિતા અને ભાઈએ હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં…
View More સંતકબીર રોડ પર પત્નીને ગાળો દેવાની ના પાડતાં યુવાનને પિતા અને ભાઈએ માર માર્યોફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયા
મંગળા રોડ ઉપર ફાયરીંગ મામલે પોલીસે પેંડા ગેંગ અને મરઘા ગેંગ સામે ગુનો નોંધ્યા બાદ બન્ને ગેંગના સભ્યોને પકડવા અલગ અલગ ટીમ કામે લાગી હતી.…
View More ફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયામુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્ત
ઓપરેશન ફાયરટ્રેઇલ હેઠળ એક મોટા ઓપરેશનમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગુજરાતના મુન્દ્રા બંદર પર ચીનથી ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા 30,000 ફટાકડા જપ્ત કર્યા.…
View More મુન્દ્રા બંદરેથી ચીનથી આયાત કરાયેલા 5 કરોડના ફટાકડા સાથેનું કન્સાઇનમેન્ટ જપ્તધારાસભ્યો-સાંસદોની ફરિયાદોનો સત્વરે નિકાલ લાવો: મ્યુનિ.કમિશનર
આવાસ, બાંધકામ, દબાણ હટાવ, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા સહિતના પ્રશ્ર્નો રજૂ થયા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યોની…
View More ધારાસભ્યો-સાંસદોની ફરિયાદોનો સત્વરે નિકાલ લાવો: મ્યુનિ.કમિશનરગાંધીનગરમાં વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલી દરગાહ સહિત 1400 દબાણો હટાવવા ઓપરેશન
150થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત, સેક્ટર-24માં પણ દબાણ હટાવ કાર્યવાહી: વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા દબાણકારોની માગણી પાટનગર ગાંધીનગરને દબાણ મુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ…
View More ગાંધીનગરમાં વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલી દરગાહ સહિત 1400 દબાણો હટાવવા ઓપરેશનબેંક નીફટી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં સામાન્ય વધારો
આજે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી. સેન્સેકસ-નીફટીમાં વધારો જોવ મળ્યો હતો. પરંતુ બેંક નીફટી અને મીડકેપ શેરોમાં ભારે તેજી જોવા…
View More બેંક નીફટી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં સામાન્ય વધારોશિવમ્ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત
બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડ્યો શહેરની ભાગોળે આરટીઓ પાછળ આવેલી શિવમ સોસાયટીમાં રહેતા વૃધ્ધે માનસિબ બિમારી કંટાળી ઝેરી દવા પી…
View More શિવમ્ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાતહાઇસ્પીડ બુલેટ ટ્રેનની ગતિની સમીક્ષા કરતા વડાપ્રધાન
પી.એમ.એ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટીમ સાથે વાર્તાલાપ કર્યો : બુલેટ ટ્રેનના અમલમાંથી મેળવેલા અનુભવોને દસ્તાવેજીકૃત કરવાના મહત્ત્વ પર ભાર મૂકયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…
View More હાઇસ્પીડ બુલેટ ટ્રેનની ગતિની સમીક્ષા કરતા વડાપ્રધાનનવા રીંગ રોડ પર આવાસ કવાર્ટરમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો
શહેરના નવન રીંગ રોડ પર પરસાણાચોક પાસે આવેલા આવાસ યોજના કવાર્ટરમાં મહિલા સંચાલિત જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા બે મહિલા સહિત સાત શખ્સોને…
View More નવા રીંગ રોડ પર આવાસ કવાર્ટરમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડોરાજકોટના રેતી-કપચીના ધંધાર્થીનું ચોટીલા પાસે કાર અકસ્માતમાં મોત : ત્રણને ઈજા
અમદાવાદથી રાજકોટ પરત ફરતી વખતે ટ્રક ચાલકે કારને ઠોકરે ચડાવતા ઘટના ઘટી’તી રાજકોટમાં રહેતા રેતી કપચીના ધંધાર્થી અમદાવાદ કામ સબબ ગયા હતા અને ત્યાંથી પરત…
View More રાજકોટના રેતી-કપચીના ધંધાર્થીનું ચોટીલા પાસે કાર અકસ્માતમાં મોત : ત્રણને ઈજા