ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી સહિતની મહત્વની બ્રાંચમાં ફેરફારો
શહેર પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવમાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા 30 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં એએસઆઈ , હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની બદલીના હુકમાં કરવામાં આવ્યા છે.
બદલી પામેલા તમામ 30 જેટલા પોલીસ કર્મચારીઓને સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક અસરથી ફરજ પરથી મુક્ત કરવાના રહેશે અને તેઓ નવી નિયુક્તિના સ્થળે હાજર થાય તે અંગેની જાણ મુખ્ય કચેરીને કરવા પોલીસ કમિશનરના આ સત્તાવાર આદેશમાં જણાવાયું છે.
કયા કર્મચારીને કઈ જગ્યાએ મુકાયા ?
1. રાજદીપસિંહ દશરથસિંહ ગોહીલ – પેરોલ ફર્લો સ્કવોડ
2. નિકુંજભાઇ ધીરજલાલ મારવીયા – ડી.સી.બી.પોલીસ સ્ટેશન
3. રણજીતસિંહ સુખદેવસિંહ જાડેજા – ડી.સી.બી.પોલીસ સ્ટેશન
4. ભાવેશભાઇ જેન્તીભાઈ વાઘેલા – આર્થિક ગુન્હા નિવારણ સેલ
5. સાગર દામજીભાઇ માવદિયા – ડી.સી.બી. પોલીસ સ્ટેશન
6. ધર્મેશ ખોડાભાઇ ખાંડેખા – ડી.સી.બી.પોલીસ સ્ટેશન
7. શાંતુબેન રણજીતભાઇ મુલીયા – એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટ
8. અમીતકુમાર ખીમજીભાઇ ટુંડીયા – ડી.સી.બી.પોલીસ સ્ટેશન
9. જીજ્ઞેશભાઇ મનસુખલાલ અમરેલીયા – આર્થિક ગુન્હા નિવારણ સેલ
10. બાદલ સનતકુમાર દવે – અધિક પોલીસ કમિશનરની રીડર શાખામાં
11. લાલજીભાઈ ભીખાભાઇ હાડગડા – ડી.સી.બી.પોલીસ સ્ટેશન
12. ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા – એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટ
13. ભુપતભાઈ કાનાભાઈ દેસાઇ – આર્થિક ગુન્હા નિવારણ સેલ
14. યશપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા – એસ.ઓ.જી
15. ભરતસિંહ ભીખુભા પરમાર – એસ.ઓ.જી
16. સલીમભાઇ બાબુભાઇ મકરાણી – એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટ
17. ધર્મેન્દ્રસિંહ હરીશચંદ્રસિંહ ઝાલા – એસ.ઓ.જી
18. સ્નેહ ગોપાલભાઇ ભાદરકા – એસ.ઓ.જી
19. હિરેન ભાનુભાઇ ચાવડા – આર્થિક ગુન્હા નિવારણ સેલ
20. દિપલ રાજેશભાઇ ચૌહાણ – પી.સી.બી.
21. જીજ્ઞેશ રાયધનભાઇ મારૂૂ – એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટ
22. જયોતીબેન શામજીભાઇ બાબરીયા – એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનિટ
23. મહેશભાઈ અશોકભાઇ સોલંકી – ડી.સી.બી.પોલીસ સ્ટેશન
24. રવિભાઇ દિલીપભાઇ વાંક – એસ.ઓ.જી
25 સત્યજીતસિંહ દિગ્વિજયસિંહ જાડેજા-એલસીબી ઝોન-2
26 નિખીલભાઈ છગનભાઈ પીરોજીયા- એલસીબી ઝોન-1
27 નરેન્દ્ર અજુનભાઈ ગઢવી- એલસીબી ઝોન-1
28 સહદેવસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા- એલસીબી ઝોન-2
29 મૈસુરભાઈ શાર્દુલભાઈ કુંભારવડીયા- એલસીબી ઝોન-2
30 વીરદેવસિંહ વિક્રમસિંહ જાડેજા- એલસીબી ઝોન-1
