ગઈકાલે સૂર્યની આસપાસ મેઘધનુષ્યના કલરોથી સૂર્યની આસપાસ એક ચક્ર બન્યું અને આ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે સાથે લોકોમાં પણ કુતુહલ ફેલાયું કારણ કે આવી ઘટનાઓ ભાગ્યે જ ક્યારેક બનતી હોય છે જાણકારોનું માનવું છે કે આને મેઘચક્ર કહેવાય અને વરસાદી વાતાવરણ હોય અથવા વરસાદ આવવાનું હોય ત્યારે સૂર્યની આસપાસ આવું મેઘચક્ર બનતું હોય છે.
ઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્ર
ગઈકાલે સૂર્યની આસપાસ મેઘધનુષ્યના કલરોથી સૂર્યની આસપાસ એક ચક્ર બન્યું અને આ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે સાથે લોકોમાં પણ કુતુહલ ફેલાયું…
