રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભાદરવી અમાસ નિમિતે પિતૃતર્પણ માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજકોટમાં આજે વહેલી સવારથી શિવમંદિરોમાં મહિલાઓ તથા પુરુષોએ પીપળે પાણી રેડી પ્રદક્ષિણા કરી હતી અને પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરી હતી. તસવીર : મુકેશ રાઠોડ)
ભાદરવી અમાસે પિતૃતર્પણ માટે લોકોનો ધસારો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભાદરવી અમાસ નિમિતે પિતૃતર્પણ માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાજકોટમાં આજે વહેલી સવારથી શિવમંદિરોમાં મહિલાઓ તથા પુરુષોએ પીપળે…
