કાલાવડના કાશ્મીરપરામાંથી જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા પ્રોહી/જુગારની પ્રવૃતીઓ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સખ્ત સુચના કરેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.બી.દેવધા સાહેબ…

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા પ્રોહી/જુગારની પ્રવૃતીઓ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સખ્ત સુચના કરેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.બી.દેવધા સાહેબ જામનગર ગ્રામ્ય વિભાગ તથા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.વી.આંબલીયા સાહેબ નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ ઇંઈ જીતેનભાઇ હરેશભાઇ પાગડાર સાથે ઙઈ રણજીતસિંહ હેમુભા જાડેજા તથા ઙઈ સંજયભાઇ ભુપતભાઇ બાલીયા વીગેરે સ્ટાફના માણસો પેટ્રોલીગમા હોય જે દરમ્યાન કાલાવડ કાશ્મીરપરા બાલંભડી રોડ પાસે પહોચતા ઙઈ રણજીતસિંહ જાડેજા તથા ઙઈ સંજયભાઇ બાલીયા નાઓએ ખાનગી રાહે હકીકત મળેલ કે કાલાવડ કાશ્મીરપરા ઇમામના ઓટા પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમા અમુક ઇસમો ગંજીપતાના પાના વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમતા હોય જેથી બાતમી વાળી જગ્યાયે રેઈડ કરી કુલ ચાર આરોપીઓને રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂૂ.10,240/- સાથે પકડી મજકુર ઈસમો વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી પો.હેડ કોન્સ.જે.એચ.પાગડાર નાઓ દ્રારા હાથ ઘરવામા આવેલ છે….
જુગાર રમતા પકડાયેલ ઇસમોમાં અમીનશા મામદશા મકવાણી તથા આદમશા જુસબશા શૈખ તથા મજીદશા કાસમશા શેખ તથા ઇરફાનભાઇ અલ્લારખાભાઇ થૈયમ બધા રહે.કાશ્મીરપરા ઇમામના ઓટા પાસે,કાલાવડનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *