વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘંઉનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે અને છેલ્લા કેટલાક દિવસોથી સતત ઠંડી પડવાને કારણે ઘંઉ સહિત શિયાળું પાકો ને ફાયદો થયેલ છે અને ઘંઉના કોટા ફુટી અને બહાર નિકળી ગયા છે. ટુંક સમયમાં ઘંઉ તૈયાર થય જશે. વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે ખેડૂત રામસીંગ ભાઈ ચુડાસમાના ખેતરોમાં ઘંઉનો લહેરાતો પાક નજરે પડે છે.
ઠંડીનો સારો રાઉન્ડ આવતા ઘઉંના પાકને ફાયદો
વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘંઉનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે અને છેલ્લા કેટલાક દિવસોથી સતત ઠંડી પડવાને કારણે ઘંઉ સહિત શિયાળું પાકો ને ફાયદો થયેલ…
