ઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયા

ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના 17 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 15ને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણ પર્વ અનુલક્ષી ખાસ ઉંધીયુ-જલેબી અને ફરસાણ…

ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના 17 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 15ને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણ પર્વ અનુલક્ષી ખાસ ઉંધીયુ-જલેબી અને ફરસાણ ડ્રાઇવ યોજી 10 સ્થળેથી ઉંધીયા સહિતના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા. જયારે ખાણીપીણીના અન્ય 17 ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરતા 15 ધંધાર્થીઓનું ફૂડ લાયસન્સ એકસપાઇરીડેટ જણાતા તેમને નોટિસ ફટકારાવામાં આવી હતી.

ફૂડ વિભાગ દ્વારા (01)મહાદેવ દાળપકવાન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ખાખી નાસ્તા પોઈન્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ફેમસ દાળપકવાન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)કનૈયા પૂરીશાક- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)આનંદના પ્રખ્યાત ધોરાજી ભૂંગળા બટેટા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)બજરંગ નાસ્તા પોઈન્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)આનંદ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)મહાદેવ સોડા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)મિત્રા ફ્રેશ ફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)બાલાજી હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)કનૈયા ફરસાણ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ગોકુલ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)જય બાલાજી હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)આઈશ્રી ખોડિયાર પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)જલારામ ફરસાણ માર્ટ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી. તથા (16)જલારામ રેસ્ટોરેન્ટ (17)બાલાજી હોટલની ચકાસણી કરવામાં આવેલ હતી.

નમૂનાની કામગીરી
ફૂડ વિભાગ દ્વારા ઊંધિયું (પ્રિપેર્ડ શાક -લુઝ): સ્થળ- પંડયાઝ રસથાળ, શોપ નં.3,4, વેસ્ટ ગેટ કોમ્પ્લેક્ષ, રૈયા ચોક પાસે, ઊંધિયું (પ્રિપેર્ડ શાક -લુઝ): સ્થળ- જલારામ રેસ્ટોરેન્ટ, “ચિત્રકૂટ”, રૈયા ચોકડી, જીવન નગર કોર્નર, ઊંધિયું (પ્રિપેર્ડ શાક -લુઝ): સ્થળ- જય હિંગળાજ રેસ્ટોરેન્ટ, રૈયા ચોકડી, જીવન નગર કોર્નર, જલેબી (લુઝ): સ્થળ- શ્રી અંબિકા ફરસાણ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ, ફાફડા (લુઝ): સ્થળ- શ્રી અંબિકા ફરસાણ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ, ફાફડા (લુઝ): સ્થળ- વરિયા સ્વીટ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ, PRANAMI CHIKKI SP. TOPRA CHIKKI (500 GM PKD.): સ્થળ- ઠક્કર ગૃહ ઉદ્યોગ, PRANAMI CHIKKI MAVA CHIKKI (400 GM PKD): સ્થળ- ઠક્કર ગૃહ ઉદ્યોગ, તલની ચીકી (લુઝ): સ્થળ- રાજશક્તિ ફરસાણ સ્વીટ માર્ટ, એસ.કે. ચોક મેઇન રોડ, સૌંદર્ય બ્યુટી પાર્લર પાસે, શીંગ ચીકી (લુઝ): સ્થળ- રાજશક્તિ ફરસાણ સ્વીટ માર્ટ, એસ.કે. ચોક મેઇન રોડ, સૌંદર્ય બ્યુટી પાર્લર પાસે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતેથી નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *