મોરબીમાં વ્યાજના-દારૂના ગુનામાં પકડાયેલ બે ઇસમોને પાસા તળે જેલહવાલે કરાયા

મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ તેમજ દારૂૂના ગુન્હામાં અવાર નવાર પકડાયેલ બે ઇસમોની મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ…

મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ તેમજ દારૂૂના ગુન્હામાં અવાર નવાર પકડાયેલ બે ઇસમોની મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કરાયા છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ મોહન ઉર્ફે શીવમ ભગવાનજીભાઇ ભુંભરીયા ઉ.વ.29 રહે. મોરબી-2 ત્રાજપર ચોકડી પાસે અંબીકા સોસાયટી તથા દારૂૂના ગુનહામાં અવાર નવાર પકડાયેલ ઇસમ અકરમ મહેબુબશા શાહમદાર ઉ.વ.રર રહે. મોરબી મકરાણીવાસ મદીના મસ્જીદ પાસે વાળા વિરૂૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમ મોહન ઉર્ફે શીવમ ભગવાનજીભાઇ ભુંભરીયાને જુનાગઢ જેલ હવાલે તેમજ ઇસમ અકરમ મહેબુબશા શાહમદારને વડોદરા જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *