પોપટપરા સ્મશાન પાસેથી 66 હજારના દારૂ સાથે બે ઝડપાયા

શહેરના પોપટપરા વિસ્તારમાં સ્મશાન પાસેથી પોલીસે બાતમીના આધારે 66 હજારના દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ…

શહેરના પોપટપરા વિસ્તારમાં સ્મશાન પાસેથી પોલીસે બાતમીના આધારે 66 હજારના દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ જે.એન.ગમારા, હેડકોન્સ્ટેબલ મયુરરરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ હતો દરમિયાન પોપટપરા સ્મશાન પાસે બે શખ્સો વિદેશી દારૂના જથ્થા સાથે ઉભા હોવાની બાતમીના આધારે પોલીેસે દોડી જઇ રેલનગરમાં રહેતા અમીત ઉર્ફે લાલો કાળુભાઇ મકવાણા અને પોપટપરા સ્મશાન પાસે રહેતા શંકર મગનભાઇ સેમલીયાને ઝડપી લઇ તેની પાસે રહેલા બાચકાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ.60 કિમત.રૂા.66 હજાર મળી આવી હતી. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી દારૂ અને મોબાઇલ મળી કુલ રૂા.71000નો મુદ્દામાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *