અમેરિકાના પ્રમુખ પદનો તાજ સંભાળ્યા બાદ ટ્રમ્પે અનેક નીતિઓમાં ધરખમ ફેરફારો કર્યા છે જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પના આદેશ બાદ પ્રશાસન આવા લોકો ઉપત તૂટી પડયું છ તે તસવીરોમાં નજરે પડે છે. આદેશના પગલે શાળાઓ, ચર્ચો, હોસ્પિટલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પકડાયેલાઓને તુરત જ દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે.
ઇમિગ્રન્ટ્સ ઉપર ધોંસ બોલાવતું ટ્રમ્પ પ્રશાસન તંત્ર
અમેરિકાના પ્રમુખ પદનો તાજ સંભાળ્યા બાદ ટ્રમ્પે અનેક નીતિઓમાં ધરખમ ફેરફારો કર્યા છે જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પના આદેશ બાદ પ્રશાસન…
