અમેરિકાના પ્રમુખ પદનો તાજ સંભાળ્યા બાદ ટ્રમ્પે અનેક નીતિઓમાં ધરખમ ફેરફારો કર્યા છે જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પના આદેશ બાદ પ્રશાસન આવા લોકો ઉપત તૂટી પડયું છ તે તસવીરોમાં નજરે પડે છે. આદેશના પગલે શાળાઓ, ચર્ચો, હોસ્પિટલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પકડાયેલાઓને તુરત જ દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે.
ઇમિગ્રન્ટ્સ ઉપર ધોંસ બોલાવતું ટ્રમ્પ પ્રશાસન તંત્ર
