રાજ્યમાં વારંવાર પુરવઠા વિભાગની સર્વર ડાઉન થવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે રાજકોટ સહીત રાજ્યભરમાં આજે સવારે 08 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી પુરવઠા વિભાગમાં સર્વ ડાઉન થઈ ભારે બે કરો મચી ગયો હતો. સસ્તા દુકાનની દુકાનોની બહાર લોકોને મોટી લાઈનો જોવા મળી હતી સર્વ ડાઉન થતા જ લોકો પણ સવાર સવારમાં ભારે હેરાન થયા હતા.
મળતી વિગતો અનુસાર રાજ્ય પુરવઠા વિભાગનું મુખ્ય સર્વર ડાઉન થઈ જતા ભારે બેકારો થઈ ગયો હતો. રાજકોટમાં સસ્તા અનાજને દુકાનોની બહાર લોકોને લાંબી લાઈનો જોવા મળી હતી આજે સવારે 8:00 વાગ્યાથી 11 વાગ્યા સુધી સર્વર ડાઉન થઈ જતા લોકો પણ ભારે હેરાન થયા હતા.