એસટી વિભાગમાં કંડકટરની જગ્યા માટેના ઉમેદવારનું મેરીટ રાત્રે વેબસાઈટ ઉપર મુકાશે

  વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત ગુજરાત એસટી વિભાગ દ્વારા અગાઉ 2320 જેટલા કંડકટરની ભરતી કરવા માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે ભરતી માટેના…

 

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

ગુજરાત એસટી વિભાગ દ્વારા અગાઉ 2320 જેટલા કંડકટરની ભરતી કરવા માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે ભરતી માટેના ઉમેદવારનું પ્રથમ મેરીટ આજે રાત્રે સત્તાવાર વેબસાઈટ ઉપર મૂકી દેવામાં આવશે તેમ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પોતાના ડ હેન્ડલ ઉપર પોસ્ટ મારફતે જાહેર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *