ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વેણુ નદીમાં પાણીના પ્રવાહમાં બે યુવાનો તણાઈ ગયેલા હતા જેમાં એકનો બચાવ થયેલ હતો જ્યારે બીજો યુવાન ભારે પ્રવાહમાં તણાઈ ગયેલ હતો ગઈકાલે બપોરના બે વાગ્યે ના સમયે આ યુવાન તણાવ હતો તેની જાણ તંત્રને થતા ઉપલેટા મામલતદાર નિખિલભાઇ મહેતા તથા એન ડી આર એફ અને ટીમ તથા પોલીસ સ્ટાફ તેમાં તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળ ઉપર દોડી ગયેલા હતા અને યુવાનની શોધ કરેલ હતી પરંતુ નદીમાં પાણીનો ભારે પ્રવાહ હોવાને કારણે શોધખો હાથ ધરેલ હોવા છતાં કોઈ સફળતા મળે નથી આજે સવારે કોળી યુવાની ડેથ બોડી મુરખડા ગામની બાજુ નદીમાંથી મળી આવેલ હતી આ અંગેની વિગતે એવા પ્રકારની છે કે નાગવદર ગામમાં રહેતા કોળી વિમલભાઈ જયંતીભાઈ મકવાણા ઉંમર વર્ષ 45 રહે નાગવદર તથા અનિલભાઈ ભગવાનજીભાઈ મકવાણા ઉંમર 32 વાળા નદીના સામે કાંઠે ઘાટ પાસે પોતાનો બોલેરો ગાડી પડેલ હોય જે લેવા માટે નદીમાં પડેલા હતા મારનાર યુવાનની બોડી ઉપલેટા હોસ્પિટલ ખાતે પીએમ માટે ઉપલેટા મોકલી આપેલા
ઉપલેટાની વેણુમાં તણાયેલ નાગવદરના યુવાનનો મૃતદેહ મુરખડાની નદીમાંથી મળ્યો
ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વેણુ નદીમાં પાણીના પ્રવાહમાં બે યુવાનો તણાઈ ગયેલા હતા જેમાં એકનો બચાવ થયેલ હતો જ્યારે બીજો યુવાન ભારે પ્રવાહમાં તણાઈ ગયેલ…
