થાર ચાલકે સર્જ્યો અકસ્માત

રાજકોટમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતી એક બેજવાબદાર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલની સામે આવેલા બીઆરટીએસ રૂૂટ પર…

રાજકોટમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતી એક બેજવાબદાર ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત 150 ફૂટ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલની સામે આવેલા બીઆરટીએસ રૂૂટ પર એક બેકાબૂ થાર ગાડીના ચાલકે ગેરકાયદેસર રીતે વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માત દરમિયાન થાર ચાલકે રસ્તા પર લગાવવામાં આવેલી લોખંડની સુરક્ષાત્મક ઝાળીઓ સાથે વાહન અથડાવ્યું હતું, જેના કારણે લોખંડની ગ્રીલને નુકસાન પહોંચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *