મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 9 મિલ્કત સીલ કરી પાંચને જપ્તીની નોટીસ ફટકારી રહેણાંકનુ એક નળ જોડાણ કાપી સ્થળ રૂા.48.99 લાખની વેરા વસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા હરસિદ્ધિ સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ. નુતન પ્રેસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.;19.00 લાખ.લોહાણાપરા મેઇન રોડ પર આવેલ 2-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 1.71 લાખ.માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ 1-યુનિટને સીલ મારેલ.(સીલ),માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.73,500/-માર્કટીંગ યાર્ડ રોડ પર આવેલ 1-નળ કનેકશન કપાત સામે રીકવરી રૂૂ.30,000/-ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 2-નળ કનેક્શન કપાત. સોનીબજારમાં આવેલ ‘શ્રી અમૂભાઈ આર્કેડ’ફોર્થ ફ્લોર શોપ નં-403 ને સીલ મરેલ. (સીલ), સોનીબજારમાં આવેલ ‘શ્રી અમૂભાઈ આર્કેડ’ફોર્થ ફ્લોર શોપ નં-401 ને સીલ મરેલ.(સીલ) સોનીબજારમાં આવેલ ‘શ્રી અમૂભાઈ આર્કેડ’ફોર્થ ફ્લોર શોપ નં-404ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.10 લાખ નો ઙઉઈ ચેક આપેલ હતો.
વેરા વિભાગે ડોં.યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.45 લાખ.સોનીબજારમાં આવેલ ‘શ્રી અમૂભાઈ આર્કેડ’થર્ડ ફ્લોર શોપ નં-303 ને સીલ મરેલ.(સીલ) સોનીબજારમાં આવેલ ‘શ્રી અમૂભાઈ આર્કેડ’ફર્સ્ટ ફ્લોર શોપ નં-104 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.56,200/- ઙઉઈ ચેક આપેલ.ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર્સ’ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-16 ની સીલ મારેલ.(સીલ) ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર્સ’થર્ડ ફ્લોર ઓફીસ નં-21 ની સીલ મારેલ.(સીલ)ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર્સ’થર્ડ ફ્લોર ઓફીસ નં-34 ની સીલ મારેલ.(સીલ),ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર્સ’ સિક્સ્થ ફ્લોર ઓફીસ નં-25 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.83,650/-ગોંડલ રોડ વિત્તા ભવન સેક્ધડ ફ્લોર ઓફીસ નં-204 ને સીલ મારેલ હતુ.