ખોખડદળ નજીક પુલ પરથી ટેન્કરની પલટી

રાજકોટની ભાગોળે આવેલ પડવલા અને ખોખડદળ ગામ વચ્ચે ગઇકાલે ઓઇલનું ખાલી ટેન્કર સાંકડા રોડ ઉપર ખુલ્લા બેઠા પુલ પરથી પલટી મારી જતા ક્રેઇનની મદદથી ટેન્કર…

રાજકોટની ભાગોળે આવેલ પડવલા અને ખોખડદળ ગામ વચ્ચે ગઇકાલે ઓઇલનું ખાલી ટેન્કર સાંકડા રોડ ઉપર ખુલ્લા બેઠા પુલ પરથી પલટી મારી જતા ક્રેઇનની મદદથી ટેન્કર બહાર-કાઢવામાં આવ્યું હતું. સદનશીબે ટેન્કર ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો અને કોઇ જાનહાન થયેલ નથી. બે ગામને જોડતા આ ખુલ્લા પુલ ઉપર વાહનોની અવર જવર રહેતી હોય કોઇ મોટો અકસ્માત સર્જાય તે પહેલા પુલને રેલિંગ નાખવા માંગણી ઊઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *