મુસ્લિમ રાષ્ટ્ર ગ્રીસમાં સૌથી વધુ પ્રોપર્ટીની ખરીદી: યુએઇનું પણ આકર્ષણ ભારતમાં પ્રોપર્ટીના દર આસમાને છે. ખાસ કરીને જો તમે દેશના ટોપ 5 શહેરોમાં ઘર ખરીદવાનું…
View More તુર્કીમાં ચણા મમરાની જેમ પ્રોપર્ટી ખરીદતા ભારતીયોworld
બાંગ્લાદેશમાં કોર્ટ બહાર પ્રદર્શન, હિંદુ પૂજારીના વકીલની હત્યા
ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકોએ જેલવાન અટકાવી ત્યારે અલીફને મારી નખાયા મંગળવારે બાંગ્લાદેશની કોર્ટની બહાર ઉગ્ર વિરોધ વચ્ચે હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરતા વકીલની…
View More બાંગ્લાદેશમાં કોર્ટ બહાર પ્રદર્શન, હિંદુ પૂજારીના વકીલની હત્યાઅમેરિકા-ફ્રાન્સની મધ્યસ્થીથી ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ: શસ્ત્રો ખૂટી પડયાની નેતન્યાહૂની કબુલાત
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હવે બંધ થઈ ગયું છે. માત્ર 60 દિવસ માટે સારું. બંને પક્ષો વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ…
View More અમેરિકા-ફ્રાન્સની મધ્યસ્થીથી ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે યુદ્ધવિરામ: શસ્ત્રો ખૂટી પડયાની નેતન્યાહૂની કબુલાતઈમરાનની પાર્ટીના નેતા અબ્દુલ કાદિર ખાન સહિત 12નાં મોત, 47 ઘાયલ
પાકિસ્તાનમાં હિંસા બેકાબૂ, નિ:શસ્ત્ર નાગરિકો ઉપર લશ્કર તૂટી પડ્યું, પીટીઆઈના કાર્યકરોને ઈમારતો ઉપરથી ફેંક્યા પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈસ્લામાબાદમાંબેકાબુ હિંસામાં પાકિસ્તાન…
View More ઈમરાનની પાર્ટીના નેતા અબ્દુલ કાદિર ખાન સહિત 12નાં મોત, 47 ઘાયલસાઉદી અરેબિયામાં એલી સાબ ફેશન શોની જમાવટ
સાઉદી અરેબીયામાં એલી સાબ ફેશન શોમાં ખ્યાતનામ અભિનેત્રી જેનિફર લોપેઝે ધમાકેદાર પરફોમન્સ આપ્યું હતું. આ શોમાં વિવિધ ફેશન ડિઝાઇનના અવનવા પોશાકોનું પણ નિદર્શન કરવામાં આવ્યું…
View More સાઉદી અરેબિયામાં એલી સાબ ફેશન શોની જમાવટઇમરાન સમર્થકોની કૂચ હિંસક બની, 4 રેન્જર્સને કચડી નાખ્યા
પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે સેંકડો સમર્થકો ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા છે. ઈમરાનના સમર્થકોએ શ્રીનગર હાઈવે પર રેન્જર્સને વાહનોથી કચડી…
View More ઇમરાન સમર્થકોની કૂચ હિંસક બની, 4 રેન્જર્સને કચડી નાખ્યાબાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને બબાલ: હિન્દુ વિરોધથી જમાત ભડક્યું, કર્યો હુમલો
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના ચિટાગોંગમાં ગઈ કાલે ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં…
View More બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને બબાલ: હિન્દુ વિરોધથી જમાત ભડક્યું, કર્યો હુમલોકેનેડામાં નિજજરની હત્યાના આરોપીઓનો કેસ સીધો સુપ્રીમમાં
કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ચાર ભારતીય નાગરિકો સામે ડાયરેક્ટ ઇન્ડિક્ટમેન્ટ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે, સરે પ્રાંતીય…
View More કેનેડામાં નિજજરની હત્યાના આરોપીઓનો કેસ સીધો સુપ્રીમમાંહિઝબુલ્લાહએ ઇઝરાયલ પર 250 રોકેટ ઝીંકયા: એર સ્ટ્રાઇકનો બદલો લીધો
યુદ્ધ વચ્ચે એરસ્ટ્રાઈકનો બદલો લેતાં હિઝબુલ્લાહે ઈઝરાયલ પર જોરદાર હુમલો કર્યો છે. રવિવારે લગભગ 250 રોકેટ અને અન્ય હથિયારો વડે જોરદાર પલટવાર કરતાં ઈઝરાયલને હચમચાવી…
View More હિઝબુલ્લાહએ ઇઝરાયલ પર 250 રોકેટ ઝીંકયા: એર સ્ટ્રાઇકનો બદલો લીધોપાક.માં ફરીવાર અરાજકતા: ઇમરાનના સમર્થકો ફરી રસ્તા પર ઉતરી આવ્યા: 4000ની ધરપકડ
પાકિસ્તાનમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ છે. એકતરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે તેમના સમર્થકો હિંસક દેખાવો કરી રહ્યા છે. તો બીજી તરફ સાંપ્રદાયિક તોફાનો પણ…
View More પાક.માં ફરીવાર અરાજકતા: ઇમરાનના સમર્થકો ફરી રસ્તા પર ઉતરી આવ્યા: 4000ની ધરપકડ