વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના વડા અને અન્ય યુએન સ્ટાફ ગુરુવારે યમનના સનામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફસાયેલા હતા. આ દરમિયાન ઈઝરાયેલ હવાઈ હુમલો કરી રહ્યું…
View More ઇઝરાયેલનો યમનમાં હવાઈ હુમલો: ‘હુ’ના વડા માંડ બચ્યાworld
આલેલે…અમેરિકી વિમાનના લેન્ડિંગ ગીઅરમાંથી લાશ મળી
અમેરિકાના હવાઈ દ્વીપના કાહુલુઈ એરપોર્ટ પર શિકાગોથી આવેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 202ના વ્હીલ વેલમાં એક લાશ મળી છે. ડીપીડીસી પોલીસ અને એરલાઈન્સ આ ઘટના અંગે…
View More આલેલે…અમેરિકી વિમાનના લેન્ડિંગ ગીઅરમાંથી લાશ મળીબાંગ્લાદેશમાં હિંદુઓ પછી ખ્રિસ્તીઓ નિશાને, નાતાલની પ્રાર્થનામાં ગયેલા લોકોના ઘર ફૂંકી માર્યા
બાંગ્લાદેશમાં લઘુમતીઓની સમસ્યાઓમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ વખતે હિન્દુઓને બદલે ખ્રિસ્તી સમુદાયના લોકો નિશાન બન્યા છે. અહીં બંદરબનમાં, ક્રિસમસના એક દિવસ પહેલા,…
View More બાંગ્લાદેશમાં હિંદુઓ પછી ખ્રિસ્તીઓ નિશાને, નાતાલની પ્રાર્થનામાં ગયેલા લોકોના ઘર ફૂંકી માર્યામેલબોર્નમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર ભારતીયો-ખાલિસ્તાનીઓ વચ્ચે બબાલ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ખાલિસ્તાનીઓનો સૂત્રોચ્ચાર, ભારત સમર્થકોએ જોરદાર જવાબ આપ્યો: પોલીસનો હસ્તક્ષેપ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ…
View More મેલબોર્નમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર ભારતીયો-ખાલિસ્તાનીઓ વચ્ચે બબાલજાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, હવાઈ સેવાઓ પ્રભાવિત, ટિકિટનું વેચાણ બંધ
જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક થયો છે. એરલાઈન્સને તેની અસર થઈ છે. ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એરલાઇન્સની બેગેજ ચેક-ઇન સિસ્ટમમાં…
View More જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, હવાઈ સેવાઓ પ્રભાવિત, ટિકિટનું વેચાણ બંધબાલ્ડ ગરુડને અમેરિકાના સત્તાવાર રાષ્ટ્રીપ પક્ષી જાહેર કરતા બાઇડેન
બાલ્ડ ગરુડ, બે સદીઓથી વધુ સમયથી અમેરિકન શક્તિ અને સ્થિતિસ્થાપકતાનું જાજરમાન પ્રતીક, હવે સત્તાવાર રીતે યુનાઇટેડ સ્ટેટ્સનું રાષ્ટ્રીય પક્ષી બની ગયું છે. રાષ્ટ્રપતિ જો બિડેને…
View More બાલ્ડ ગરુડને અમેરિકાના સત્તાવાર રાષ્ટ્રીપ પક્ષી જાહેર કરતા બાઇડેનઅઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ, 110 યાત્રીઓ સવાર હતા
કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે આજે(25 ડિસેમ્બર) નાતાલના દિવસે પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. મધ્ય એશિયાઈ દેશના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે…
View More અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ, 110 યાત્રીઓ સવાર હતામોઝામ્બિકમાં ફરી હિંસા ભડકી, ગુજરાતીઓની દુકાનો સળગાવાઇ
મોઝામ્બિકની સર્વોચ્ચ અદાલતે વિવાદિત ચૂંટણીઓમાં ગવર્નિંગ પાર્ટી ફ્રેલિમોની જીતની પુષ્ટિ કરી ત્યારથી અશાંતિમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે , આંતરિક પ્રધાન કહે છે.…
View More મોઝામ્બિકમાં ફરી હિંસા ભડકી, ગુજરાતીઓની દુકાનો સળગાવાઇપેરિસના એફિલ ટાવરમાં આગ: 1200 પ્રવાસીઓને બચાવાયા
એક ચોંકાવનારી ઘટનામાં, પેરિસમાં એફિલ ટાવરને મંગળવારે સવારે તેના પ્રથમ અને બીજા માળની વચ્ચેની એક લિફ્ટ શાફ્ટમાં આગ ફાટી નીકળ્યા બાદ તેને ખાલી કરાવવામાં આવ્યો…
View More પેરિસના એફિલ ટાવરમાં આગ: 1200 પ્રવાસીઓને બચાવાયાક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડ
યૂરોપના પ્રખ્યાત શહેર વેનિસમાં ક્રિસમસની ઉજવણીની શાનદાર શરૂઆત કરવામા આવી છે. ખ્યાતનામ ગોંડોલા બોટમાં અસંખ્ય લોકો સાન્ટાકલોઝના પહેરવેશમાં લોકોને ક્રિસમસ ગિફટ આપવા નીકળ્યા હતા. જે…
View More ક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડ