ચાર લોકો ઘવાયા, મૃતકો વધવાની આશંકા ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ગઇકાલે બપોરે એક પેસેન્જર બસ અને ઓઇલ ટેન્કર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 16…
View More ઇન્ડોનેશિયામાં બસ અને ઓઇલ ટેન્કર અથડાતાં 16 જીવતા ભુંજાયાWorld News
ઈરાન-અમેરિકા યુદ્ધ અંત ભણી, ગમે ત્યારે મળી શકે ગુડ ન્યૂઝ
યુદ્ધ સમાપ્તી માટે એક પેઈજનું મેમોરેન્ડમ, ઈરાનના જવાબની રાહ ઈરાન પરમાણુ શસ્ત્રો છોડવા તૈયાર થયાનો ટ્રમ્પનો દાવો, કેટલીક શરતો ‘વિશલિસ્ટ’ ગણાવતુ ઈરાન ઈરાન અને અમેરિકા…
View More ઈરાન-અમેરિકા યુદ્ધ અંત ભણી, ગમે ત્યારે મળી શકે ગુડ ન્યૂઝતહેરાનના શોપિંગ સેન્ટરમાં ભેદી આગમાં આઠનાં મોત, 36 ઘવાયા
ઈરાનની રાજધાની તેહરાન નજીક આવેલા અંદીશેહ શહેરમાં એક મોટો અગ્નિ કાંડ સર્જાયો છે. મંગળવારે રાત્રે અરઘવન શોપિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા…
View More તહેરાનના શોપિંગ સેન્ટરમાં ભેદી આગમાં આઠનાં મોત, 36 ઘવાયાહોર્મુઝ સ્ટ્રેટમાં ડીલની આશાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ સ્થગિત, છતાં નાકાબંધી ચાલુ રાખતું અમેરિકા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધના સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોને માર્ગદર્શન આપવા માટે શરૂૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અસ્થાયી…
View More હોર્મુઝ સ્ટ્રેટમાં ડીલની આશાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ સ્થગિત, છતાં નાકાબંધી ચાલુ રાખતું અમેરિકા23 દેશોના 149 મુસાફરો ‘ડેથ શિપ’માં મધદરિયે ફસાયા
મધદરિયે એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ હંટા વાયરસના ભરડામાં: દંપતિ સહિત 3ના મોત એટલાન્ટિક મહાસાગરમાં મુસાફરી કરી રહેલા એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ પર હંટાવાયરસના સંક્રમણને કારણે…
View More 23 દેશોના 149 મુસાફરો ‘ડેથ શિપ’માં મધદરિયે ફસાયાયુદ્ધ ફરી શરૂ; 7 ઈરાની બોટ ઉડાવી દેતું અમેરિકા, 6નાં મોત
ઈરાને UAEના કુજૈરાહ ઓઈલ પોર્ટને નિશાન બનાવતાં અમેરિકાએ વળતો પ્રહાર કર્યો પશ્ર્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા વચ્ચેના અઢાર દિવસના યુધ્ધ વિરામ બાદ સ્થિતિ વિસ્ફોટક બની છે. હોર્મુઝની…
View More યુદ્ધ ફરી શરૂ; 7 ઈરાની બોટ ઉડાવી દેતું અમેરિકા, 6નાં મોતUAEના ફુજૈરાહ પોર્ટ ઉપર ઇરાને ડ્રોન એટેક કરતા ત્રણ ભારતીયો ઘવાયા
ઈરાન અને અમેરિકા વચ્ચેના તનાવ વચ્ચે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) પર મોટો હુમલો થયો છે. 4 મે, 2026ના રોજ ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલામાં યુએઈના…
View More UAEના ફુજૈરાહ પોર્ટ ઉપર ઇરાને ડ્રોન એટેક કરતા ત્રણ ભારતીયો ઘવાયાકિમી એન્ટોનેલીની એફ-વન રેસમાં સતત ત્રીજી જીત
કિમી એન્ટોનેલીએ રવિવારે મિયામી ગ્રાન્ડ પ્રિકસ જીતીને સતત ત્રીજી ફોમ્ર્યુલા વનમાં જીત મેળવી છે. 19 વર્ષના મર્સિડીઝ ડ્રાઇવરેએ બતાવ્યું કે તે ચેમ્પિયનશિપનો હકદાર છે.એન્ટોનેલીએ પોલથી…
View More કિમી એન્ટોનેલીની એફ-વન રેસમાં સતત ત્રીજી જીત‘હાઇપરસોનિક ધમકી’ પછી ઇરાન ઝૂકતા યુધ્ધનો અંત નજીક
અમેરિકાએ પોતાની હાઇપરસોનિક મિસાઇલો ઇરાન તરફ ગોઠવવાની ધમકી આપ્યા બાદ ઇરાને અમેરિક સાથેની વાટાઘાટોમાં પોતાના પરમાણું કાર્યક્રમનો મુદ્દો સમાવેશ કરવાની સંમતિ આપતા બન્ને દેશો વચ્ચેની…
View More ‘હાઇપરસોનિક ધમકી’ પછી ઇરાન ઝૂકતા યુધ્ધનો અંત નજીકફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ન્યૂયોર્કના મેયરે કિંગ ચાર્લ્સ પાસે માંગ્યો કોહીનૂર
ન્યૂયોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભલે તેઓ અમેરિકામાં સ્થાયી થયા હોય, પણ તેમના હૃદયમાં આજે પણ ભારત માટે…
View More ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ન્યૂયોર્કના મેયરે કિંગ ચાર્લ્સ પાસે માંગ્યો કોહીનૂર