નેપાળમાં રાજાશાહીની માંગ કરતું આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે. રાજાશાહીનું સમર્થન કરતી સંસ્થાઓએ સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમનું કહેવું છે…
View More નેપાળમાં લોકશાહી નાબૂદ કરવા અઠવાડિયાનું અલ્ટિમેટમ: ગૃહયુદ્ધ ફાટી નીકળવાની શક્યતાWorld News
ખબરદાર, અમારી સામે ગેંગ બનાવી છે તો: ટ્રમ્પની કેનેડા-યુરોપિય સંઘને ચેતવણી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને કેનેડાને યુ.એસ.ના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવા માટે સહયોગ કરવા સામે ચેતવણી આપી, જો આવા પ્રયાસો સાકાર થશે તો નોંધપાત્ર…
View More ખબરદાર, અમારી સામે ગેંગ બનાવી છે તો: ટ્રમ્પની કેનેડા-યુરોપિય સંઘને ચેતવણીહવાઇના જ્વાળામુખીનો લાવા 600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યો
સમયાંતરે અલગ અલગ જવાળામુખીઓ પુન: સક્રિય થતા રહે છે. હવાઇના કિલાઉઆ જવાળામુખીમાં વિસ્ફોટના કારણે લાવાના ફુવારાઓ 600 ફૂટથી વધુ ઉંચાઇએ પહોંચી ગયા છે. કુદરતની આ…
View More હવાઇના જ્વાળામુખીનો લાવા 600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યોવેપાર-વિદેશ સંબંધો વિષેના નિર્ણયોથી લાગે છે કે ટ્રમ્પ પગ પર કુહાડો મારી રહ્યા છે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશોના અમેરિકામાં જતા માલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને 2 એપ્રિલની તારીખ પણ નક્કી કરી નાંખી છે.…
View More વેપાર-વિદેશ સંબંધો વિષેના નિર્ણયોથી લાગે છે કે ટ્રમ્પ પગ પર કુહાડો મારી રહ્યા છેNSAA ગ્રૂપમાં પત્રકારને જોડી દેવાતાં અમેરિકાનો વોર પ્લાન લીક
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની એક મોટી ભૂલ સામે આવી છે. અહીંના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ બાબતોને લગતી માહિતી ધરાવતા એક ગ્રૂપ ચેટમાં એક પત્રકારને જોડી…
View More NSAA ગ્રૂપમાં પત્રકારને જોડી દેવાતાં અમેરિકાનો વોર પ્લાન લીકપાકિસ્તાને કાશ્મીર ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની ગર્જના
ભારતે ફરી એકવાર પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કર્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાને…
View More પાકિસ્તાને કાશ્મીર ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની ગર્જનાગાઝા કવરેજ મામલે ભારતીય મૂળની પત્રકારનું રાજીનામું
બીબીસીએ હિંદ રજબ નામની બાળકીની હત્યાનો અહેવાલ ચલાવવા ઇનકાર કર્યો હતો: કરિશ્મા પટેલ ઑક્ટોબર 2024માં ન્યૂઝરીડર તરીકે રાજીનામું આપનાર ભારતીય મૂળની પત્રકાર કરિશ્મા પટેલે…
View More ગાઝા કવરેજ મામલે ભારતીય મૂળની પત્રકારનું રાજીનામુંન્યૂઝીલેન્ડમાં ઇમારતને હચમચાવી નાખતો ભૂકંપ, એક પછી એક 8 આંચકાથી ફફડાટ
જાનહાનિના અહેવાલો નથી, પણ રાહત-બચાવ કામગીરી માટે તંત્ર સાબદું ન્યુઝીલેન્ડમાં આજે સવારે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી…
View More ન્યૂઝીલેન્ડમાં ઇમારતને હચમચાવી નાખતો ભૂકંપ, એક પછી એક 8 આંચકાથી ફફડાટલોસ એન્જલસમાં ‘આઇ હર્ટ’ મ્યુઝિક એવોર્ડની જમાવટ
વિશ્ર્વમાં સંગીત, ફેશન, ફિલ્મને લગતા અનેક એવોર્ડ સમારોહ યોજાતા રહે છે. આવા જ ‘આઇ હર્ટ’ મ્યુઝિક એવોર્ડસનું આયોજન લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુઝિક…
View More લોસ એન્જલસમાં ‘આઇ હર્ટ’ મ્યુઝિક એવોર્ડની જમાવટઅમેરિકાના શિક્ષણ વિભાગને ટ્રમ્પનું તાળું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો કરીને ચોંકાવી ચૂક્યા છે ત્યારે આ શ્રેણીમાં તેમણે હવે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાનો નિર્ણય લઈ…
View More અમેરિકાના શિક્ષણ વિભાગને ટ્રમ્પનું તાળું