અમેરિકાના ઓરલૈન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે ડેલ્ટા એરલાઇન્સની એક ફ્લાઇટમાં આગ લાગી હતી. જોકે, આગ લાગવાની માહિતી સમયસર મળી જતાં વિમાનમાં સવાર 282 મુસાફરોનો…
View More અમેરિકાના વિમાનમાં આગ: 282 યાત્રીઓનો બચાવWorld News
ઇસ્ટર યુધ્ધવિરામ લંબાવવા, શાંતિ મંત્રણાની ઓફર કરતા પુતિન: અમેરિકી દબાણ સામે ઝૂક્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને સોમવારે વર્ષોમાં પ્રથમ વખત યુક્રેન સાથે દ્વિપક્ષીય શાંતિ વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે એક દિવસીય ઇસ્ટર યુદ્ધવિરામ બાદ ભવિષ્યમાં વધુ યુદ્ધવિરામ…
View More ઇસ્ટર યુધ્ધવિરામ લંબાવવા, શાંતિ મંત્રણાની ઓફર કરતા પુતિન: અમેરિકી દબાણ સામે ઝૂક્યાપાકિસ્તાન બોર્ડ પાસેથી બાકી ભથ્થું મળે તેની રાહમાં છું: કોચ ગિલેસ્પી
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પેસ બોલર તેમજ પાકિસ્તાનના પૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી તેને ભથ્થા પેટે કેટલીક રકમ લેવાની…
View More પાકિસ્તાન બોર્ડ પાસેથી બાકી ભથ્થું મળે તેની રાહમાં છું: કોચ ગિલેસ્પીPM મોદી સાઉદી અરેબિયા જવા રવાના થયા,આ મુદ્દાઓ પર થઈ શકે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને લઈ મોટી અપડેટ સામે આવી છે. PM મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ…
View More PM મોદી સાઉદી અરેબિયા જવા રવાના થયા,આ મુદ્દાઓ પર થઈ શકે ચર્ચાઅમેરિકાની યુદ્ધ-યોજનાની માહિતી સંરક્ષણ પ્રધાને ફરી લીક કરી
સિગ્નલ મેસેજિંગ એપ પર હૂથી બળવાખોરો પર હુમલાની વિગતો પત્ની, ભાઈ સહિત અનેક લોકોને મોકલી: રાજીનામાની માંગ કરતા ડેમોક્રેટ્સ હુથી વિદ્રોહીઓ પર હુમલો કરવાની યોજના…
View More અમેરિકાની યુદ્ધ-યોજનાની માહિતી સંરક્ષણ પ્રધાને ફરી લીક કરીUSAના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહપરિવાર ભારતની મુલાકાતે
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને સેક્ધડ લેડી ઉષા વાન્સ આજે ભારતની 3 દિવસની સત્તાવાર મુલાકાતે પધાર્યા છે. તેમનું સવારે પોણા દશ કલાકે દિલ્હીના પાલમ એરપોર્ટ…
View More USAના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહપરિવાર ભારતની મુલાકાતેફ્રાન્સમાં 38મા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી
પતંગ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ફ્રાન્સના 38મા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની ઉજવણી તાજેતરમાં બર્ક-સુર-મેર બીચ પર કરવામાં આવી હતી. જેમાં વિશ્ર્વરભરમાંથી અવનવા…
View More ફ્રાન્સમાં 38મા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલની ઉજવણીકેનેડામાં બે ગેંગ વચ્ચે અથડામણમાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા
કેનેડામાં ગોળી વાગતાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટના સમયે પીડિતા કામ પર જવા માટે બસની રાહ જોઈને બસ સ્ટોપ પર ઉભી હતી…
View More કેનેડામાં બે ગેંગ વચ્ચે અથડામણમાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યાબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું ઘરમાંથી અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યા
ભાવેશચંદ્ર રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદના ઉપપ્રમુખ હતા બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક અગ્રણી હિન્દુ સમુદાયના નેતાનું કથિત રીતે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને…
View More બાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું ઘરમાંથી અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યાચીન મામલે ટોપ સિક્રેટ મીટિંગમાં મસ્ક પહોંચતા ટ્રમ્પની કમાન છટકી
એલન ત્યાં શું કરી રહ્યા છે ?, એવું પૂછી મીટિંગ જ રદ કરી નાખી: માહિતી લીક કરવા મામલે વ્હાઈટ હાઉસના બે અધિકારી સસ્પેન્ડ અમેરિકી રાષ્ટ્રપતિના…
View More ચીન મામલે ટોપ સિક્રેટ મીટિંગમાં મસ્ક પહોંચતા ટ્રમ્પની કમાન છટકી