વીરપુર (જલારામ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા બાળકો ઉઠાવી જવાની ખોટી અફવા ફેલાવનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 23 ફેબ્રુઆરી, 2026ના રોજ વીરપુરમાં…
View More વીરપુરમાં સોશિયલ મીડિયામાં બાળક ચોરની અફવા ફેલાવનાર બે ઝડપાયાVirpur
વીરપુર રેલવે સ્ટેશને એક કલાક ટ્રેન અટકાવાઇ
જેતપુરના વીરપુર રેલવે સ્ટેશને આજે મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો હતો. રાજકોટ-સોમનાથ ટ્રેનમાં દરરોજ અપડાઉન કરતા મુસાફરોએ ટ્રેનના અનિયમિત સમય અને સુવિધાઓના અભાવે રેલવે પાટા પર…
View More વીરપુર રેલવે સ્ટેશને એક કલાક ટ્રેન અટકાવાઇવીરપુરમાં જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી
જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 145ની પુણ્યતિથી નિમિતે બાપાના પરીવારજનો દ્વારા બાપાના સમાધિ સ્થળે વહેલી સવારે પૂજા અર્ચના કરી તેમજ વેપારીઓએ…
View More વીરપુરમાં જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પીવીરપુરમાં 39 હજારના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું
રાજકોટ જીલ્લામાં માદક પદાથોની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ વીરપુરમાં દરોડો પાડી રૂૂ.39 હજારના ગાંજા સાથે…
View More વીરપુરમાં 39 હજારના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યુંગુરૂવારે જલારામ બાપાની 145મી પુણ્યતિથિ, વીરપુરમાં ધંધા બંધ રાખી અપાશે શ્રધ્ધાંજલિ
સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશવિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો…
View More ગુરૂવારે જલારામ બાપાની 145મી પુણ્યતિથિ, વીરપુરમાં ધંધા બંધ રાખી અપાશે શ્રધ્ધાંજલિવિરપુર પાસેથી રૂા.57.19 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ટ્રોલીબેગના બોક્સની આડમાં દારુનો જથ્થો જૂનાગઢ લઈ જવાતો હતો, રૂા.77 લાખનો મુદ્દામાલ અને રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ વિરપુર પાસે પીઠડિયા નજીક ગ્રમ્ય એલસીબીએ દરોડો પાડી રૂા.57.19…
View More વિરપુર પાસેથી રૂા.57.19 લાખનો દારૂ-બિયર ઝડપાયોવીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ડામવા માટે અપનાવાયેલી ઝીરો ટોલરન્સ” નીતિ અંતર્ગત વિરપુર (જલારામ) પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરપુર પોલીસે…
View More વીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્તવિરપુરના મેવાસાની ડ્રિસ્ટ્રિકટ બેંકની શાખામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટ ડ્રિસ્ટીક બેંકની વિરપુર ખાતે આવેલી શાખામાં ગઇકાલે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. આ સમયે બેંકમાં રહેલા સાયરન વાગતા તસ્કરો ત્યાથી ભાગી ગયા હતા. આ મામલે…
View More વિરપુરના મેવાસાની ડ્રિસ્ટ્રિકટ બેંકની શાખામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસવીરપુરની નૈત્રી આચાર્ય રાજ્ય કક્ષાની કથ્થક નૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાને
સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની મોંઘીબા સ્કૂલમાં અભ્યાસ કરતી અને નટવરી નૃત્ય માલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ રાજકોટ માં કથક નૃત્યના શ્રેષ્ઠ અભ્યાસ દ્વારા તૈયાર થયેલ વીરપુરની વિધાર્થીની…
View More વીરપુરની નૈત્રી આચાર્ય રાજ્ય કક્ષાની કથ્થક નૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાનેવીરપુરમાં સાયબર ફ્રોડના રૂપિયા હેરફેર કરતાં ગોંડલના શખ્સની ધરપકડ, સાગ્રીત ફરાર
રાજકોટ જિલ્લાના યાત્રાધામ વિરપુર પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ વિરુદ્ધ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. “મ્યુલ બેંક એકાઉન્ટ” દ્વારા સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરતા…
View More વીરપુરમાં સાયબર ફ્રોડના રૂપિયા હેરફેર કરતાં ગોંડલના શખ્સની ધરપકડ, સાગ્રીત ફરાર